ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હટી જતા ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ તથા રાજકોટ IT વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ તેમજ વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
બપોરે 3 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર
1- Kodinar News: યુવકે સિંહણ સાથે બાથ ભીડી જીવ બચાવ્યો
2- Valsad News: અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી


