રાજ્યના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બે દિવસના ગુજરાત પ્રવાસે. બે દિવસમાં ચૂંટણી સભા અને જનસંપર્ક અભિયાન ચલાવશે.આ સિવાયના મહત્ત્વના સમાચારમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ સતત વિવાદોમાં ઘેરાયેલા કુંભાણી મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. તો જાણો આ સહિતના તમામ લેટેસ્ટ અપડેટ્સ.


