લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતમાં ઉમેદવારોની જીતને લઈને સભાઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. એક અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમાં કોવિશીલ્ડ રસીની આડ અસરની કંપનીની કબૂલાત સામે આવી છે. તો જાણો રાજ્યમાં અને દેશની અન્ય મહત્ત્વની ઘટનાઓનું લેટેસ્ટ અપડેટ્સ.


