ગુજરાત સહિત દેશભરમાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે મોડીરાતે લોકો મોટી સંખ્યામાં વિવિધ જગ્યાઓે રસ્તા પર ઉતર્યા અને સાથે જ ઉજવણીનો માહોલ બનાવ્યો. પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો જાણો દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ્સ.


