લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં છે. ગુજરાતમાં આજ સાંજથી ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થશે. તમામ પક્ષ મતદારોને રિઝવવા છેલ્લી ઘડીનો પ્રચંડ પ્રચાર કરશે. તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


