ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં 11, 12, 13 તારીખે કમોસમી માવઠાની આગાહી છે. દાહોદ બેઠક પર બુથ કેપ્ચરિંગના કેસમાં રિપોર્ટ તૈયાર કરાયો છે. તથા વડોદરાના ભાજપ નેતા અછોડા તોડનો શિકાર બન્યા છે. તેમજ ધોરણ 10નું પરિણામ 11મી મેના રોજ જાહેર થશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


