- વર્ષ 2014માં 270 પ્લસનો લક્ષ્ય હતો તે સમયે 272 આવી
- વર્ષ 2019માં 300 પારનો લક્ષ્ય પૂરો થયો
- હવે 2024માં 400 પારનો લક્ષ્ય આપ્યો છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનુ સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ PM મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની ખાસ ઉપસ્થિત મા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.કોઈપણ એજન્ડા સાથે સંકલ્પ પત્ર સાથે ચૂંટણી મેદાનમાં આવે છે ત્યારે પ્રજા પાસેથી વિષયો અને શું ઈચ્છે છે વિઝન કાઈ બાજુ છે તેનું ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર આવતું હોય છે.તો આ વખતે લોકો પાસેથી સુઝાવ માંગ્યા છે અને ડિજિટલ માધ્યમનો પણ ઉપયોગ કર્યો છે.
શું છે સંકલ્પપત્ર અભિયાન
1 – ઇ-મેઇલ મિસ્કોલ નંબર આપ્યો છે નમો એપ પર કોઈ પણ માણસ તેમાં પણ સુચન આપી શકે છે
2 – આ ચૂંટણી પર દુનિયા ની નજર છે
3 – ગાંધીનગર લોકસભા ખૂબ મહત્વની છે કારણ કે અમિત શાહ અહીથી લડી રહ્યાં છે
4 – આ લોકસભા વિસ્તારમાં 23 હજાર કરોડનાં વિકાસ કાર્યો થયા છે
5 – જેમ ઉપર 400 પારનો ટાર્ગેટ છે, ગાંધીનગર લોકસભા માં 10 લાખ ની લીડ થી જીતાય તેનો લક્ષ રાખ્યો છે
5 – રીફોરમ પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મની વાત સાથે આગવ વધી રહ્યાં છીએ
6 – 5 મી ઇલોનોમો બની ગયા અને 3જી ઇકોનોમિ બનાવવાનું સપનું છે
7 – 2024 ઇલેક્શન કેમ્પેઇનમાં લગાયા છે ત્યારે એક જ અવાજ છે અબકી બાર મોદી સરકાર
8 – 370 ની કલમ, રામ મંદિર ની વાત, અઘરી વાત લોકોને અને વિપક્ષ ને પણ લાગતી હતી પણ કામ કર્યા છે
9 – 370ની રજૂઆત એટલી મજબૂત રીતે મૂકી અને બિલ પાસ થયું
10 – નહેરુએ અલગાવવાદી વિચારધારા વધારનાર નિર્ણય કર્યો હતો તેને હટાવવાનું કામ અમિત શાહે કર્યું છે


