By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'હું જીતીને જ જઈશ' સરફરાઝ ખાનના ભાઈએ વર્લ્ડકપ વિશે કહી મોટી વાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

'હું જીતીને જ જઈશ' સરફરાઝ ખાનના ભાઈએ વર્લ્ડકપ વિશે કહી મોટી વાત

agragujaratnews
Last updated: 2024/02/06 at 4:42 PM
2 years ago
Share
'હું જીતીને જ જઈશ' સરફરાઝ ખાનના ભાઈએ વર્લ્ડકપ વિશે કહી મોટી વાત
SHARE

  • અંડર-19 વર્લ્ડકપમાં મુશીર ખાનનું શાનદાપ પ્રદર્શન
  • મુશીર ખાનના 5 મેચમાં 83.5ની એવરેજથી 334 રન
  • અંડર-19 વર્લ્ડકપમાં મુશીર ખાન ટોપ સ્કોરર પણ છે

અંડર-19 વર્લ્ડકપમાં સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાનના બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુશીર ખાનની શાનદાર બેટિંગના આધારે ભારત સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું. જે બાદ હવે સેમીફાઈનલ પહેલા મુશીર ખાને વર્લ્ડકપને લઈને નિવેદન આપ્યું છે. મુશીર ખાન આ સમયે શાનદાર ફોર્મમાં છે. મુશીર ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે. ઉપરાંત, તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે. હવે મુશીર ભારતને વર્લ્ડકપનો ખિતાબ જીતતો જોવા માંગે છે. જેના માટે તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન નિવેદન આપ્યું છે.

સંપૂર્ણ ફોકસ વર્લ્ડકપ જીતવા પર

ભારત માટે આ ટૂર્નામેન્ટમાં બેટ અને બોલથી સારૂ પ્રદર્શન કરનાર મુશીર ખાને ICC સાથે વાત કરતા કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓ વર્લ્ડકપનો ખિતાબ જીતવા માંગે છે. જેના માટે ટીમના તમામ ખેલાડીઓનું ધ્યાન માત્ર વર્લ્ડકપ જીતવા પર છે. પોતાના પ્રદર્શન અંગે મુશીરે કહ્યું કે તે આ વર્લ્ડકપમાં માત્ર સારૂ પ્રદર્શન કરવા માંગે છે. વધુમાં કહ્યું કે, હું મારા પ્રદર્શનથી ખુશ છું પરંતુ જ્યાં સુધી હું વર્લ્ડકપ જીતીશ નહીં ત્યાં સુધી હું સંતુષ્ટ નહીં થઈશ. અને જ્યાં સુધી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાની વાત છે તો હું અત્યારે તેના વિશે વિચારી રહ્યો નથી કારણ કે આપણે ફક્ત વર્લ્ડકપ જીતવા માંગીએ છીએ.

મોટા ભાઈ પાસેથી ઘણું શીખ્યો

સરફરાઝ ખાન વિશે મુશીર ખાને કહ્યું કે મેં મારા મોટા ભાઈ સરફરાઝ ખાન પાસેથી ઘણું શીખ્યું છે કે તે માત્ર પોતાની ટીમને જીતાડવા માટે કેવી રીતે વિચારે છે. હું તેની બેટિંગ પણ જોઉં છું, તે કેવી રીતે બેટિંગ કરે છે. જેમાંથી મને ઘણું શીખવા મળે છે. તેણે વધુમાં કહ્યું કે તે ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યા છે. તેનું ધ્યાન માત્ર રન બનાવવા પર છે. તેના પછી જે પણ પરિણામ આવે, હું તેના વિશે વધુ વિચારતો નથી અને મારું સંપૂર્ણ ધ્યાન માત્ર રન બનાવવા પર છે.

મુશીર ખાન ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર

18 વર્ષનો યુવા ઓલરાઉન્ડર મુશીર ખાન માત્ર એક શાનદાર બેટ્સમેન નથી પણ એક ઉત્તમ સ્પિન બોલર પણ છે. મુશીર ખાને અત્યાર સુધી વર્લ્ડકપમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 334 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ પણ શાનદાર રહી છે. મુશીરે 5 મેચમાં 83.5ની એવરેજથી 334 રન બનાવ્યા છે. આ સાથે તે અંડર-19 વર્લ્ડકપમાં શિખર ધવન પછી બીજો બેટ્સમેન બની ગયો છે જેણે વર્લ્ડકપમાં બે કે તેથી વધુ સદી ફટકારી હોય.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 4 days ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?