By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 hour ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌના રામ: મુંબઈથી પગપાળા અયોધ્યા જવા નીકળી મુસ્લિમ યુવતી શબનમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સૌના રામ: મુંબઈથી પગપાળા અયોધ્યા જવા નીકળી મુસ્લિમ યુવતી શબનમ

agragujaratnews
Last updated: 2023/12/29 at 11:03 AM
2 years ago
Share
સૌના રામ: મુંબઈથી પગપાળા અયોધ્યા જવા નીકળી મુસ્લિમ યુવતી શબનમ
SHARE

  • મુંબઈથી અયોધ્યા સુધીની 1425 કિલોમીટરની પદયાત્રા કરશે મુસ્લિમ યુવતી
  • રામભક્ત હોવા માટે હિન્દુ હોવું જરૂરી નથી, સારા માણસ હોવું જરૂરી: શબનમ
  • અયોધ્યા પદયાત્રાની શરૂઆતથી મુંબઈની શબનમને મળી છે પોલીસની સુરક્ષા 

એક યુવતી છે અને તે મુસ્લિમ છે… છતાં રામ ભક્ત છે. આ શબ્દો વાંચીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ આખી વાત જાણીને તમે પણ રોમાંચિત થઈ જશો. વાસ્તવમાં મુંબઇમાં રહેતી યુવતી શબનમ ગત 21 ડિસેમ્બરના રોજ મુંબઈથી અયોધ્યા સુધીની પદયાત્રા માટે નીકળી પડી છે. તેની સાથે છે તેના સાથી રમન રાજ શર્મા અને વિનીત પાંડે. શબનમે 1425 કિલોમીટરની યાત્રા કરવાની છે પરંતુ રામધૂન ગાઈ રહેલી શબનમના ચહેરા પર સેજ થાક દેખાતો નથી.

પ્રતિદિન કરે છે 25થી 30 કિલોમીટરની પદયાત્રા 

પોતાના મુસ્લિમ હોવા પર ગર્વ હોવાનું કહીને તે કહે છે કે રામની પૂજા કરવા અને તેમનામાં શ્રદ્ધા રાખવા માટે હિન્દુ હોવું જરૂરી નથી. જરૂ છે તો બસ એક સારા માણસ હોવાની. હાલ શબનમ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવા પહોંચી ગઈ છે. તે અને તેમના સાથી રોજની 25થી 30 કિલોમીટરની પદયાત્રા કરે છે. ભગવાન રામની ભક્તિમએ તે એટલા મગ્ન થઈ ગયા છે કે અયોધ્યા પહોંચવા માટે તેમણે કોઈ તારીખ નક્કી નથી કરી. તેમને જોઈને એવું લાગે છે કે તેમણે એક સૂત્રને પોતાનો મંત્ર બનાવી લીધો છે કે ‘હોઇહિ સોઈ જો રામ રચી રાખા’ જેનો અર્થ થાય છે કે રામે જે રચી રહ્યું છે તે જ થાય છે.

ભગવાન રામ તો સૌના છે: શબનમ 

હાલમાં સોશિયલ મીડિયા પર શબનમ અને તેના સાથીઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યારે શબનમને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- હું મારી પદયાત્રાથી માત્ર બે સંદેશ આપવા માંગુ છું. સૌથી પહેલા ભગવાન રામ દરેકના છે. તેઓ કોઈ જાતિ કે ધર્મથી બંધાયેલા નથી. તેઓ માત્ર ભારતના નથી પરંતુ સમગ્ર વિશ્વના છે. બીજું શબનમ એમ કહેવા માંગે છે કે છોકરીઓ પણ કોઈથી કમ નથી. તેઓ છોકરાઓની જેમ પગપાળા પણ યાત્રા કરી શકે છે. તે એ ભ્રમણા તોડવા માંગે છે કે અમુક કામ માત્ર છોકરાઓ જ કરી શકે છે.

પોલીસ પણ આપી રહી છે શબનમની પદયાત્રાને સુરક્ષા 

જ્યારથી શબનમે તેની યાત્રાની શરૂઆત કરી ત્યારથી તેને પોલીસ સુરક્ષા મળી છે. જ્યારે, તે મહારાષ્ટ્રના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ફસાઈ ગઈ ત્યારે પોલીસે તેને બહાર કાઢીને મધ્યપ્રદેશ સુધી પહોંચાડી. પોલીસ તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ શબનમ 

શબનમ પોતાની પદયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે યાત્રા દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર કેટલીક નફરતભરી ટિપ્પણીઓ મળી છે પરંતુ મોટાભાગના લોકો તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છે. જ્યારે તે હાથમાં ભગવો ધ્વજ લઈને ચાલી રહી હોય છે, ત્યારે ઘણી વખત તેને રસ્તામાં મળતા મુસ્લિમ સમુદાયના લોકો તેને સલામ કરવા સાથે જય શ્રી રામ પણ કહે છે. શબનમ કહે છે કે, લોકો માની રહ્યા છે કે જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રતિમા સ્થાપિત થશે, ત્યારે અમે પણ અયોધ્યા પહોંચીશું. પરંતુ આ સાચું નથી, અમે આવી કોઈ તારીખ નક્કી કરી નથી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ

‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

Editor By Editor 1 day ago
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?