સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સેક્રટરી તેમજ બાબલી ભાઈ તરીકે ઓળખાતા હિમાંશુ શાહનો આજે જન્મદિવસ છે હિમાંશુ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે છેલ્લા ૧૦ વર્ષ થી જોડાયેલા છે. ખુબજ સરળ અને હસમુખો સ્વભાવ ધરાવતા હિમાંશુ શાહ ઈન્ડિન ક્રિકેટ ટિમના ભૂતકાળ માં મેનેજર પણ રહી ચુક્યા છે.