By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેકસ 187 પોઈન્ટ ઘટી 65794
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેકસ 187 પોઈન્ટ ઘટી 65794

agragujaratnews
Last updated: 2023/11/18 at 8:12 AM
2 years ago
Share
સેન્સેકસ 187 પોઈન્ટ ઘટી 65794
SHARE

– બેન્ક શેરોમાં ભારે ધોવાણ છતાં માર્કેટ બ્રેડથ પોઝિટિવ

– સતત બે દિવસના સુધારાને વાગેલી બ્રેક

Updated: Nov 18th, 2023

મુંબઈ : પરસનલ લોન્સ સંદર્ભમાં આરબીઆઈએ બેન્કો માટે રિસ્ક વેઈટેજ ધોરણને સખત બનાવતા બેન્ક શેરોની આગેવાની હેઠળ શેરબજારમાં સપ્તાહ અંતે ઘટાડો થયો હતો અને  બે દિવસના સુધારાને બ્રેક લાગી હતી. બેન્કો દ્વારા એનબીએફસીસને  પૂરા પડાતા ધિરાણ માટેના  રિસ્ક વેઈટેજમાં પણ વધારો કરાતા નાણાં સંસ્થાઓના શેરો પણ દબાણ હેઠળ  આવી ગયા હતા. રેલવે સંબંધિત સ્ટોકસમાં લેવાલી નીકળતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફાર્મા શેરો ઊંચકાયા હતા.  બે દિવસની સતત રેલી બાદ ઓઈલ અને ગેસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેકસ ૧૮૭.૭૫ પોઈન્ટ ઘટી ૬૫૭૯૪.૭૩ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૩૩.૪૦ પોઈન્ટ ઘટી ૧૯૭૩૧.૮૦ બંધ રહ્યો હતો.  મિડકેપ શેરોમાં ટકેલું વાતાવરણ જોવા મળતું હતું.બીએસઈ પર ૧૯૨૬ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૮૧૩ના ભાવ ઘટયા હતા. 

નિફટી બેન્ક ઈન્ડેકસમાં ૫૫૦થી વધુનું ગાબડું

તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે બેન્કો માટે અનસિકયોર્ડ લોન્સ જેમ કે વ્યક્તિગત લોન્સ, ક્રેડિટ કાર્ડસ પરની લોન માટેના રિસ્ક વેઈટેજને ૧૦૦ ટકા પરથી વધારી ૧૨૫ ટકા કરાતા બેન્ક શેરોમાં ગાબડાં પડયા હતા. નવા ધોરણને કારણે બેન્કોએ વધુ નાણાંની જોગવાઈ કરવાની રહેશે, જે તેમના નફા પર અસર કરશે તેવી ગણતરી મુકાઈ રહી છે. એસબીઆઈ રૂપિયા ૨૧.૬૦ ઘટી રૂપિયા ૫૬૩.૦૫, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક રૂપિયા ૩.૩૦ વધી રૂપિયા ૮૫.૧૦, એક્સિઝ બેન્ક રૂપિયા ૩૨ ઘટી રૂપિયા ૯૯૪.૩૫  બંધ રહ્યો હતો.

રેલવે સંબંધિત શેરો ઝળકયા 

 આગામી ચાર પાંચ વર્ષમાં સરકાર ૩૦૦૦ નવી ટ્રેનો દાખલ કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલે રેલ સંબંધિત સ્ટોકસને ટેકો મળ્યો હતો. ઊતારૂ ક્ષમતા જે હાલમાં ૮૦૦ કરોડ છે તે વધારી ૧૦૦૦ કરોડ કરવાની દરખાસ્ત છે. ટીટાગઢ, ઈરકોન, રેલટેલ કોર્પ, આઈઆરએફસી, રેલ વિકાસ નિગમ, જ્યુપિટર વેગન ૫થી ૧૬ ટકા ઊંચકાયા  હતા. રેલ વિકાસ રૂપિયા ૮.૪૦ વધી રૂપિયા ૧૬૬.૮૫, રેલટેલ રૂપિયા ૨૩.૧૫ વધી રૂપિયા ૨૭૧.૧૫, ટીટાગઢ રૂપિયા ૧૩૬.૪૦ વધી રૂપિયા ૯૭૪.૬૫ બંધ રહ્યો હતો. 

ફાર્મા શેરોમાં નોંધપાત્ર ઉછાળો

રશિયા તથા યુક્રેન યુદ્ધ બાદ હવે ઈઝરાયલ અને હમાસ યુદ્ધને કારણે દવા માટેની માગમાં વધારો થવાની શકયતાએ ફાર્મા શેરોમાં કરન્ટ આવ્યો હતો. ઓરોબિન્દો ફાર્મા રૂપિયા ૩૦.૮૦ વધી રૂપિયા ૧૦૦૭.૮૦, ટોરન્ટ ફાર્મા રૂપિયા ૪૨.૮૦ વધી રૂપિયા ૨૦૮૨.૩૫, સન ફાર્મા રૂપિયા ૫.૦૫ વધી રૂપિયા ૧૧૯૪.૬૦, સિપ્લા રૂપિયા ૧૩.૪૦ વધી રૂપિયા ૧૨૪૮.૨૦ રહ્યા હતા.

એફઆઈઆઈ તથા ડીઆઈઆઈની વેચવાલી

ડીઆઈઆઈએ   રૂપિયા ૬૮૪૯.૦૪ કરોડની ખરીદી સામે રૂપિયા ૭૪૧૪.૫૨ કરોડની વેચવાલી કરી હતી. આમ ડીઆઈઆઈની કુલ ૫૬૫.૪૮ કરોડની નેટ વેચવાલી આવી હતી. એફઆઈઆઈ પણ  રૂપિયા ૧૧૫૫૭.૬૫ કરોડની ખરીદી સામે  રૂપિયા ૧૨૦૩૫.૪૧ કરોડનો માલ વેચ્યો હતો. આમ એફઆઈઆઈની પણ રૂપિયા ૪૭૭.૭૬ કરોડની નેટ વેચવાલી રહી હતી. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
ધર્મ

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Health News : યુવાનોમાં વધ્યો ડાયટ કોલ્ડ ડ્રિંકસનો ક્રેઝ, કોના માટે હાનિકરાક, જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાત
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?