By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    30 minutes ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    2 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    3 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    4 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સેન્સેકસમાં 325 અને નિફટીમાં 82 પોઈન્ટનો ઘટાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સેન્સેકસમાં 325 અને નિફટીમાં 82 પોઈન્ટનો ઘટાડો

agragujaratnews
Last updated: 2023/11/14 at 6:33 AM
2 years ago
Share
સેન્સેકસમાં 325 અને નિફટીમાં 82 પોઈન્ટનો ઘટાડો
SHARE


– નિફટી આઈટી ઈન્ડેકસ ઘટયોઃ મોટાભાગના શેરો દબાણ હેઠળ

– એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના સામસામા રાહ

મુંબઈ : ઈન્ફરમેશન ટેકનોલોજી તથા નાણાંકીય ક્ષેત્રની આગેવાની હેઠળ બ્લ્યુચીપ શેરોમાં આવેલી વેચવાલીને  પગલે શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ ઘટાડે બંધ રહ્યા હતા. સંવત ૨૦૮૦ના  મુરતના સોદા માટે રવિવારે યોજાયેલા ખાસ સત્રમાં  આવેલો ઉછાળો આજે સોમવારે ધોકાના દિવસે ધોવાઈ ગયો હતો. વૈશ્વિક સ્તરે ઊંચા વ્યાજ દરો ઉપરાંત ભારતીય બજારમાં  વિદેશી સંસ્થાકીય રોકાણકારો     (એફઆઈઆઈ)ની નવેમ્બરમાં પણ વેચવાલી ચાલુ રહેતા ઉપરમાં બજાર ટકતું નહીં હોવાનું જોવા મળી  રહ્યું છે.  મૂડી’સ દ્વારા અમેરિકાના ક્રેડિટ આઉટલુકને સ્ટેબલમાંથી નેગેટિવ  કરાતા તેની પણ ભારતીય બજાર પર અસર પડી હતી. બીએસઈ સેન્સેકસ જે રવિવારે મુરતના સત્રમાં ૬૫૨૫૯.૪૫ બંધ રહ્યો હતો તે   સોમવારે ૩૨૫.૫૮  ઘટી ૬૪૯૩૩.૮૭  બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ જે રવિવારે ૧૯૫૨૫.૫૫ બંધ રહ્યો હતો તે પણ ૮૨ પોઈન્ટ  ઘટી ૧૯૪૪૩.૫૫ બંધ રહ્યો હતો. જો કે મિડકેપ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.

ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં  વેચવાલીને પરિણામે મોટા ભાગના નિફટી આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેકનોલોજીમાં ઘટાડો. આઈટી શેરો તબક્કાવાર મંદ પડી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે. 

નવેમ્બરમાં એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. વિદેશી રોકાણકારો વર્તમાન મહિનામાં  કેશમાં અત્યારસુધી રૂપિયા ૬૩૫૯ કરોડના નેટ વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૬૧૨૨.૦૭ કરોડની નેટ ખરીદી કરી છે. મુરતના સત્રમાં એફઆઈઆઈએ રૂપિયા ૧૯૦.૦૬ કરોડનો માલ વેચ્યો હતો જ્યારે ઘરેલું રોકાણકારોની રૂપિયા ૯૫.૩૧ કરોડની નેટ ખરીદી રહી હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
આંતરરાષ્ટ્રીય

Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
જાણીતા સિંગરની પત્ની બનશે કરોડોની કાવ્યા મારન? વર્ષોથી એકબીજાને કરે છે ડેટ!
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?