By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌથી મોટા વિસ્તાર પર ગંભીર શૈક્ષણિક સંકટ: કચ્છ માંથી ૬૬૦ શિક્ષકોની બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌથી મોટા વિસ્તાર પર ગંભીર શૈક્ષણિક સંકટ: કચ્છ માંથી ૬૬૦ શિક્ષકોની બદલી

Editor
Last updated: 2026/01/08 at 3:52 PM
3 months ago
Share
સૌથી મોટા વિસ્તાર પર ગંભીર શૈક્ષણિક સંકટ: કચ્છ માંથી ૬૬૦ શિક્ષકોની બદલી
SHARE

રાજયના સરહદી જિલ્લામાં ખોરવાયેલી શિક્ષણ વ્યવસ્થા

સૌથી મોટા વિસ્તાર પર ગંભીર શૈક્ષણિક સંકટ: કચ્છ માંથી ૬૬૦ શિક્ષકોની બદલી

અધધ બદલી સામે માત્ર એક જ શિક્ષક કચ્છમાં આવ્યા: ર3૯૧ જગ્યા ખાલી: બાળકોના ભવિષ્ય પર પણ ઉઠયા સવાલો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

દેશનો સૌથી મોટો અને સરહદી જિલ્લો કચ્છ આજે ગંભીર શૈક્ષણિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દાયકાઓથી ચાલતી શિક્ષકોની અછતની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગત વર્ષે રાજ્ય સરકારે ખાસ કચ્છ માટે “નિમણૂક ત્યાંજ નિવૃત” યોજના અમલમાં મુકી હતી, પણ તેની કડવી વાસ્તવિકતા સામે આવી છે.

તેવામાં ફરી જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજાએ મુખ્યમંત્રીને કચ્છની શિક્ષણ વ્યવસ્થાની વરવી સ્થિતિ રજૂ કરી છે. જેમાં છેલ્લા 1 મહિનામાં જિલ્લા ફેરબદલીના કારણે 660 શિક્ષકો કચ્છ છોડીને અન્ય જિલ્લાઓમાં ગયા છે, જ્યારે તેની સામે કચ્છમાં માત્ર 1 જ શિક્ષકની નિમણૂક થઈ છે.

આ પરિસ્થિતિને કારણે હાલ કચ્છ જિલ્લામાં કુલ 2391 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. સરહદી અને છેવાડાના ગામોની શાળાઓમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓમાં એક જ શિક્ષક પર સમગ્ર શાળાનો ભાર આવી રહ્યો છે. આ સંકટ વચ્ચે ‘પ્રવાસી શિક્ષક’ યોજના છેવાડાના બાળકો માટે એકમાત્ર આશા તરીકે જોવામાં આવી રહી છે.

જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે પ્રવાસી શિક્ષકોની ભરતી માટે તાત્કાલિક ખાસ મંજૂરી આપવાની માંગ કરી છે. જો તાકીદે આ વ્યવસ્થા અમલમાં નહીં આવે તો ખાલી પડેલી 2391 જગ્યાઓને કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને બદલીના નિયમો કડક બનાવી તેનો ચુસ્ત અમલ જરૂરી છે, જેથી કચ્છમાં નિમણૂક પામેલા શિક્ષકો તરત જ અન્ય જિલ્લામાં બદલી ન કરાવી શકે. દાયકાઓથી ચાલી આવતી ‘આવવા–જવાની’ પરંપરાને રોકવા સરકાર હવે કયા કડક પગલાં ભરે છે તેના પર નજર સૌની મીટ મંડાઈ છે.

સરકારમાં રૂબરૂ રજૂઆત: જી.પં.પ્રમુખ

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષકોની ઘટ મુદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા અને રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાને રૂબરૂ મળીને શિક્ષકોની ઘટ નિવારવા રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સકારાત્મક પ્રતિઉત્તર મળ્યો છે.ઉલ્લેખનીય છે કચ્છ જિલ્લામાં ખાસ શિક્ષણ નીતિ ઘડવી હવે અનિવાર્ય બની ગઈ છે.

37 શિક્ષકોએ 3 લાખ બોન્ડ ભરીને રાજીનામું આપ્યું

તાજેતરમાં થયેલી કચ્છની ખાસ ભરતીમાં નિમણુક પામેલા 37 શિક્ષકોએ ૩ લાખ રૂપિયાના બોન્ડ ભરીને રાજીનામું આપી વતનની વાટે નીકળી ગયા છે. ખાસ ભરતીમાં સરકારે નિમણુક ત્યાં નિવૃત્તિની શરત મૂકી હતી. એટલે કોઈ શિક્ષક એક વાત નિમણુક મેળવી લીધા બાદ અન્ય કોઈ સ્થળે બદલી કરાવી શકે નહી, અને જો રાજીનામું આપવું હોય તો ૩ લાખ રૂપિયા બોન્ડ ભરવું ફરજીયાત હતું. જો કે કચ્છમાં શિક્ષક તરીકે નિમણુક મેળવ્યા બાદ રાજ્ય સરકારની અન્ય જિલ્લાઓની ભરતીમાં પણ આ શિક્ષકોએ અરજી કરી હતી અને ત્યાં તેમને વતનમાં અથવા વતન નજીક નોકરી મળી જતા કચ્છમાંથી ૩ લાખના બોન્ડ ભરીને આ 37 શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 3 hours ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?