By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રશિયા ફરતા ગયેલા સાત ભારતીયોને રશિયન સૈન્યએ યુદ્ધમાં ધકેલ્યા,જાણો સમગ્ર મામલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રશિયા ફરતા ગયેલા સાત ભારતીયોને રશિયન સૈન્યએ યુદ્ધમાં ધકેલ્યા,જાણો સમગ્ર મામલો

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:50 AM
2 years ago
Share
રશિયા ફરતા ગયેલા સાત ભારતીયોને રશિયન સૈન્યએ યુદ્ધમાં ધકેલ્યા,જાણો સમગ્ર મામલો
SHARE

  • પંજાબના સાત યુવકો રશિયા ફરવા જતા ત્યાં ફસાઈ ગયા
  • રશિયન સૈન્યએ યુવકોને બળજબરીથી કોન્ટ્રાક્ટ સાઈન કરાવી યુદ્ધભૂમિ મોકલી દીધા
  • પરિવારજનોએ વિદેશ મંત્રાલય પાસે યુવકોને લઈ વિનંતી કરી

રશિયા ફરવા ગયેલા સાત ભારતીય યુવકોનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવકોએ જણાવ્યું કે તેઓ નવા વર્ષે ફરવા રશિયા આવ્યા હતા. પરંતુ તેમને દગાથી રશિયન સૈન્યમાં ભરતી કરી યુદ્ધ લડવા માટે યુક્રેન રવાના કરી દીધી હતા. તેઓનું એવું પણ કહેવું છે કે તેમની સાથે અન્ય લોકો પણ આવ્યા હતા. પરંતુ તેઓને યુદ્ધના મેદાનમાં સૌથી આગળ રાખી દીધા છે અને બેથી ત્રણ દિવસમાં તેઓને પણ મોકલાશે. યુવકોએ ભારત સરકાર પાસે મદદની વિનંતી કરી છે.

વીડિયોમાં નજરે આવતા સાત યુવકો પંજાબના હરિયાણાના વતની છે. તેઓએ વિદેશ મંત્રાલય પાસે મદદની અપીલ કરતા કહ્યું છે કે તેઓ ફ્રંટ લાઈન પર જવા માટે જરાપણ તૈયાર નથી. કારણ કે તેમને બંદૂક પકડતા પણ નથી આવડતી. વીડિયોમાં નજરે આવતા યુવકોએ લીલા રંગના મિલિટરી જેકેટ પહેરેલા છે અને માથે ટોપી પહેરી છે.વીડિયોમાં તેઓ એક રૂમમાં ઊભા રહેલા દેખાઈ રહ્યા અને પાછળ એક બારી નજરે પડી રહી છે.

એજન્ટે બેલારુસ લઈ છોડી દીધા

એક મિનિટ 45 સેન્કડનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર શેર કરવામાં આવી રહ્યા છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક કહે છે કે અમે બધા સાથી નવા વર્ષે રશિયા ફરવા આવ્યા હતા. અને અહીં અમને એજન્ટ મળ્યો જેને અહીં ફરવા લઈ ગયા પછી તેને કહ્યું કે હું તમને બધાને બેલારુસ લઈ જાઉં છું. અમને ખબર નહોતી કે બેલારુસ માટે વીઝાની જરૂર પડે છે. એજન્ટ અમને એમ જ લઈને ચાલ્યો હતો. ત્યાં જઈ પૈસાની માંગણી કરવા લાગ્યો. પહેલા ફરવા માટે અમે એને પૈસા આપી દીધા હતા હવે અમારી પાસે પૈસા નહોતા. યુવકે કહ્યું કે એજન્ટ બેલારુસ હાઈવે પર છોડીને ચાલ્યો ગયો હતો. અને પોલીસ બધાને પકડી રશિયન આર્મીના સોંપી દીધા હતા. રશિયન આર્મીએ આ લોકોને ચારથી પાંચ દિવસ ક્યાંર રાખ્યા અને હિંદી બોલતા શખ્સ સાથે ફોન પર વાત કરાવી અને શરત રાખી કે 10 વર્ષની જેલ થશે અથવા અમારી સાથે એક કોન્ટ્રાક્ટ સાઈન કરો. જેમાં અમારા હેલ્પર અથવા ડ્રાયવરની જોબમાં રહો.

દગાથી રશિયાન સૈનિકોએ ભારતીયોને કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો

યુવકે વધુ જણાવ્યું કે કોન્ટ્રાક્ટ રશિયન ભાષામાં હતો જેથી અમને ખબર ન પડી કે એમાં શું લખ્યું છે. યુવકોએ કોન્ટાક્ટ સાઈન કર્યા પછી ટ્રેનિંગ સેન્ટરમાં ધકેલી દીધા. જ્યાં તેઓને ટ્રેનિંગ અપાઈ. ત્યારે યુવકોને ખબર પડી કે તેઓની સાથે દગો થયો છે. સઘન ટ્રેનિંગ બાદ યુક્રેન છોડી દીધા હતા. અમારી સાથે અન્ય લોકો પણ હતા. તેમને પણ ટ્રેનિંગ અપાઈ હતી. બીજા લોકોને ફ્રન્ટ લાઈન પર મુકી દીધા અને અમને પણ ફ્રંટલાઈન પર રાખી દેશે. અમે યુદ્ધ માટે તૈયાર નથી ભારતીય દૂતાવાસ અને સરકાર પાસે આશા છે કે અમને અહીંથી બહાર કાઢે.

 મળતી માહિતી અનુસાર, આ યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે યુવક રશિયન નોકરી શોધવા ગયા હતા. પરંતુ તેઓના પાસપોર્ટ લઈ લીધા અને રશિયન સૈનિકોએ તેમને ધમકી આપી હતી. કે 10 વર્ષની જેલ થશે. જેથી બળજબરીથી સૈન્યમાં સામેલ કરી યુક્રેન યુદ્ધભૂમિમાં મોકલી દીધા. પરિવારજનોએ યુવકો સાથે વાત કરી હતી. તેઓએ વિદેશ મંત્રાલયને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી પણ કરાઈ છે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
રાજકોટ

રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ

Editor By Editor 4 hours ago
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?