By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાશ્મીરથી લખનઉ કડકડતી ઠંડીની લપેટમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક અકસ્માતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કાશ્મીરથી લખનઉ કડકડતી ઠંડીની લપેટમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક અકસ્માતો

agragujaratnews
Last updated: 2023/12/28 at 5:03 AM
2 years ago
Share
કાશ્મીરથી લખનઉ કડકડતી ઠંડીની લપેટમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક અકસ્માતો
SHARE

  • દિલ્હી ઉપરાંત લખનઉ, ઝાંસી, કાનપુર જેવાં શહેરો પણ ધુમ્મસમાં ઢંકાયાં
  • શ્રીનગર, અનંતનાગ, પહેલગામ સહિત અનેક વિસ્તારોમાં પારો ગગડીને માઇનસ પાંચ ડિગ્રી
  • ઘણા વિસ્તારોમાં તો 10 પગલાંની આગળનું પણ જોઇ શકાતું ન હતું

દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત લગભગ સંપુર્ણ ઊત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ ઉપરાંત કાશ્મીરથી લખનઉ સુધીના ક્ષેત્રોમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. બુધવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું જેને પગલે 50 મીટરથી પણ ઓછી વિઝિબિલિટી હતી. ઘણા વિસ્તારોમાં તો 10 પગલાંની આગળનું પણ જોઇ શકાતું ન હતું. લખનઉ, ઝાંસી, કાનપુર, પટણા જેવા શહેરોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. ઘેરા ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ અને ટ્રેન પર પણ વિપરીત અસર થઇ રહી છે. હિમાલયના ઊંચાણ ધરાવતાં વિસ્તારોમાં બરફછાયું વાતાવરણ છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, અનંતનાગ, પહેલગામ સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો માઇનસ પાંચ ડિગ્રી સુધી ગગડી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર વર્ષનો અંત વરસાદ સાથે આવશે અને તેને પગલે ઠંડી વધારે કાતિલ બનશે. બુધવારે સવારે ગાઢ ધુમ્મસ હોવાના કારણે અનેક સ્થાન પર અકસ્માતના અહેવાલો છે. બુધવારે ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આવતી 110 ફ્લાઇટ્સ પર અસર થઇ હતી.

એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયા

દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર મુરાદાબાદ પાસે સવારે ત્રણ કલાકની આસપાસ શેરડી ભરેલું ટ્રક પલટી ગયાં બાદ 20થી વધારે વાહનો એકબીજા સાથે અથડાયા હતાં. અકસ્માતમાં પાંચથી છ લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે. પોલીસ ક્રેનની મદદથી વાહનો હટાવી રહી છે. બીજી તરફ યમુના એક્સપ્રેસ વે પર પણ ભીષણ અકસ્માત સર્જાયો હતો. અંહી 12 વાહનો એકબીજા સાથે અથડાયા હતાં. આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી પણ વાહનોને ભારે નુકસાન થયું છે. આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર પણ કેટલાક વાહનો એકબીજા સાથે અથડાયા હોવાના અહેવાલો છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
રાજકોટ

કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો

Editor By Editor 3 days ago
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?