By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    16 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કપડવંજ તાલુકા કોંગ્રેસના અનેક હોદ્દેદારો કાર્યકરો કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કપડવંજ તાલુકા કોંગ્રેસના અનેક હોદ્દેદારો કાર્યકરો કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા

agragujaratnews
Last updated: 2024/02/28 at 11:38 AM
2 years ago
Share
કપડવંજ તાલુકા કોંગ્રેસના અનેક હોદ્દેદારો કાર્યકરો કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા
SHARE

  •  ગાંધીનગર કમલમ્ ખાતે કપડવંજ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
  • તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વગેરેએ કેસરિયો ધારણ કર્યો
  • આગેવાનો ભાજપમાં જોડાતાં રાજકારણ ગરમાયું છે

લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પણ નિરિક્ષકો દ્વારા લેવાઇ રહી છે. ત્યારે પાટનગર ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી કપડવંજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, સરપંચો સહિત અનેક કોંગી આગેવાનો ભાજપમાં જોડાતાં રાજકારણ ગરમાયું છે.

આ અંગે વધુ માહિતી આપતાં એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ એમ.પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કપડવંજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરોમાં એલ.એસ.ઝાલા (તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ), કિશનસિંહ ઝાલા (તાલુકા પંચાયત પ્રમુખના સુપુત્ર તથા કોસમ સરપંચ), મંગુબેન ઝાલા(તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ), જયદીપસિંહ ઝાલા (એપીએમસી, કપડવંજના પૂર્વ વાઈસ ચેરમેન), પ્રભાતસિંહ પરમાર (ઉપપ્રમુખ, કપડવંજ તાલુકા કોંગ્રેસ), ઈન્દ્રસીજતસિંહ ચૌહાણ (મંત્રી ખેડા જિલ્લા કોંગ્રેસ), પી.ટી.ઝાલા (ઉપપ્રમુખ, કપડવંજ તાલુકા કોંગ્રેસ), બળવંતસિંહ ચાવડા (ઉપપ્રમુખ સરપંચ એસો. તથા લાલાતેલીના સરપંચ), ડૉ.તખતસિંહ સોઢા (પ્રદેશ કોંગ્રેસ સમિતિ સભ્ય), અલ્પેશસિંહ બિહોલા (કપડવંજ તાલુકા યુવા મોરચા), ઘનશ્યામસિંહ ઝાલા (સોશિયલ મીડીયા ઈન્ચાર્જ) સહિત દશેક જેટલા સરપંચો ભાજપમાં જોડાયા હતા. કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા મંત્રી ધુળસિંહ સોલંકી, ભાજપ અગ્રણી નિલેશ પટેલ સહિત ભાજપ સંગઠને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્ય હતા.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
રાજકોટ

ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ

Editor By Editor 4 days ago
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?