By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમગ્ર ઉ.ભારતમાં શીતલહેરનો પ્રકોપ દિલ્હી સહિત પાંચ રાજ્યમાં કાતિલ ઠંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સમગ્ર ઉ.ભારતમાં શીતલહેરનો પ્રકોપ દિલ્હી સહિત પાંચ રાજ્યમાં કાતિલ ઠંડી

agragujaratnews
Last updated: 2024/01/16 at 8:24 AM
2 years ago
Share
સમગ્ર ઉ.ભારતમાં શીતલહેરનો પ્રકોપ દિલ્હી સહિત પાંચ રાજ્યમાં કાતિલ ઠંડી
SHARE

  • ઉ.ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ : તાપમાન 3 ડિગ્રી કરતાં વધુ ઘટયું
  • જમ્મુના નેશનલ હાઇવે પર નગરોટા ખાતે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું હતું.
  • એરલાઈન્સ ધુમ્મસના કારણે ત્રણ કલાકથી વધુ મોડી પડેલી ફ્લાઈટ્સ રદ કરી શકશે

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ઉત્તર ભારતનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. 17 રાજ્યોમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો હતો. તાપમાનનો પારો 3 ડિગ્રી કરતા વધુ ઘટી ગયો હતો. ગાઢ ધુમ્મસને કારણે 900થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. અનેક ટ્રેનો મોડી પડી હતી, કેટલીક ટ્રેનોનાં રૂટ બદલવામાં આવ્યા હતા. હજી 4 દિવસ પાંચ રાજ્યો પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ભીષણ ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી સાથે જુદાજુદા વિસ્તારો માટે રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓેરેન્જ એલર્ટ છે.

તાપમાનનો પારો નીચે ગગડતા ઉત્તર ભારતનાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પિૃમ ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. પંજાબનું નવાં શહેર રવિવારે શૂન્ય ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું, દિલ્હીમાં સોમવારની સવારે પારો 3.3 ડિગ્રી નોંધાતા મોસમની સૌથી ઠંડીમાં ઠંડી સવાર હતી. રાજસ્થાનનાં સીકરમાં હાઈવે પર ગાઢ ધુમ્મન્સને કારણે બે કાર અથડાતા 6નાં મોત થયા હતા.

900 ફ્લાઈટ્સ પ્રભાવિત અને અનેક ટ્રેનો રદ

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી સહિત ઉત્તરનાં રાજ્યોમાં 900થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. 80 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. કેટલીક ફ્લાઈટ્સને અન્યત્ર ડાયવર્ટ કરાઈ હતી. ઉત્તર રેલવેની અનેક ટ્રેનો રદ કરાઈ હતી. દિલ્હી આવનારી 22 ટ્રેન મોડી પડી હતી. દિલ્હીમાં 168 ફ્લાઈટ્સ મોડી પડી હતી જ્યારે 84ને રદ કરવામાં આવી હતી. 10ને ડાયવર્ટ કરાઈ હતી.

કાશ્મીરમાં પારો માઈનસ 4.2 ડિગ્રી

જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો હતો. કાશ્મીરમાં પારો માઈનસ 4.2 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે જમ્મુમાં રવિવાર મોસમની સૌથી ઠંડી રાત રહી હતી. ગુલમર્ગમાં પારો માઈનસ 2.8 ડિગ્રી નોંધાયો હતો. હિમાચલમાં કુકુમસેરી ખાતે ઠંડી માઈનસ 7.2 ડિગ્રી રહી હતી. દિલ્હીમાં 2 દિવસ માટે ઠંડી અને ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં 31મી સુધી ચિલ્લા કલાંનો કોપ જારી રહેશે તેથી ઠંડીમાં રાહત મળવાનાં કોઈ અણસાર નથી.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
રાજકોટ

“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ

Editor By Editor 1 day ago
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?