By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Shikhar Dhawan Family Tree: આજે ગબ્બરનો 40મો જન્મદિવસ, ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું જીવન!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Shikhar Dhawan Family Tree: આજે ગબ્બરનો 40મો જન્મદિવસ, ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું જીવન!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/06 at 3:02 AM
4 months ago
Share
Shikhar Dhawan Family Tree: આજે ગબ્બરનો 40મો જન્મદિવસ, ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું જીવન!
SHARE

Contents
શિખર ધવનનું ક્રિકેટ કરીયર શિખર ધવનની IPL સફર શિખર ધવનના રેકોર્ડ્સ શિખર ધવનની નેટવર્થ
ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર શિખર ધવન ડાબા હાથનો ઓપનિંગ બેટ્સમેન અને જમણા હાથનો ઓફ બ્રેક બોલર છે. “ગબ્બર” તરીકે પ્રખ્યાત ધવન ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીની ટીમનું પ્રતિનિધિત્વ કરતો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ રમે છે અને તેની કેપ્ટનશિપ કરતો હતો. ધવન ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. ધવન ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંનો એક છે. તેણે હવે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

શિખર ધવનનો પરિવાર

ક્રિકેટર શિખર ધવનનો જન્મ 5 ડિસેમ્બર 1985ના રોજ દિલ્હીમાં પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ મહેન્દ્રપાલ ધવન અને માતાનું નામ સુનૈના ધવન છે. તેમની એક નાની બહેન શ્રેષ્ઠા છે. 30 ઓક્ટોબર 2012ના રોજ, શિખર ધવને મેલબોર્નની આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા. 2014માં તેમના પુત્ર જોરાવરનો જન્મ થયો હતો. આયેશાને તેના પતિ સાથે બે પુત્રીઓ છે: રિયા અને આલિયા. જો કે શિખર ધવન અને આયેશા મુખર્જીએ 9 વર્ષના લગ્નજીવન બાદ 2021માં છૂટાછેડા લીધા હતા.

શિખર ધવનનું ક્રિકેટ કરીયર

શિખર ધવને 20 ઓક્ટોબર 2010માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યું કર્યું હતુ. ટેસ્ટમાં 14 માર્ચ 2013ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યુ કર્યું અને ટી 20 ડેબ્યુ 4 જુન 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતુ. શિખર ધવનનો જર્સી નંબર 25, અને 16 છે. શિખર ધવનને એક બહેન છે જેનું નામ શ્રેષ્ઠા ધવન છે. જેના લગ્ન થઈ ચૂક્યા છે.

શિખર ધવનની IPL સફર

શિખર ધવને 2008માં દિલ્હી ડેયરડેવિલ્સ સાથે IPLમાં ડેબ્યું કર્યું હતુ. આ સીઝનમાં તેમણે 4 અડધી સદી ફટકારી અને ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. ત્યારબાદ મુંબઈ,સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સમાંથી રમી ચૂક્યો છે. શિખર ધવન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમજ સાથે ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.ધવન ક્રિકેટ જગતનો સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનમાંથી એક છે. 1999-2000માં વિજય મર્ચન્ટ ટ્રોફીમાં દિલ્હી અંડર 16 ટીમની સાથે શિખર ધવને પોતાના ધરેલું ક્રિકેટ કરિયરની શરુઆત કર હતી.
શિખર ધવનના રેકોર્ડ્સ
ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ શિખર ધવનના નામે છે, તેણે પોતાની ટેસ્ટ ડેબ્યૂ મેચમાં 85 બોલમાં સદી ફટકારી હતી.
ધવને તેની ટેસ્ટ ડેબ્યૂમાં 174 બોલમાં 187 રન બનાવ્યા હતા, જે ટેસ્ટ ડેબ્યૂ પર કોઈ બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી ઝડપી ઈનિંગ્સ છે.
શિખર ધવન ભારત માટે વનડેમાં સૌથી ઝડપી 2000, 3000 રન બનાવનાર બેટ્સમેન છે.
ધવન વિરાટ કોહલી પછી વનડેમાં ભારત માટે 4000 અને 5000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.
ધવન પોતાની 100મી વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત 2 ગોલ્ડન બેટ્સ જીતનાર ધવન એકમાત્ર ખેલાડી છે.
શિખર ધવન ODIમાં હાશિમ અમલા, વિરાટ કોહલી, કેન વિલિયમ્સન પછી સૌથી ઝડપી 6000 રન બનાવનાર ચોથો બેટ્સમેન છે.
શિખર ધવન ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી 3000 હજાર રન બનાવનાર બેટ્સમેન છે.
ધવને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 689 રન બનાવ્યા છે.
શિખર ધવન IPLના ઈતિહાસમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે.
ઑગસ્ટ 2013 માં, ધવને લિસ્ટ A મેચમાં બીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો જ્યારે તેણે દક્ષિણ આફ્રિકા સામે ભારત A માટે 150 બોલમાં 248 રન બનાવ્યા.
2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ મેળવનાર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પછી ધવન ત્રીજો ભારતીય બન્યો.
શિખર ધવનની નેટવર્થ
ભારતીય ક્રિકેટર શિખર ધવન વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધવનની કુલ નેટવર્થ લગભગ 96 કરોડ રૂપિયા છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે. IPL 2022ની હરાજીમાં પંજાબ કિંગ્સે ધવનને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને 2023 IPLમાં આ કિંમતે જાળવી રાખવામાં આવ્યો હતો. ધવન પાસે દિલ્હીમાં લગભગ 6 કરોડ રૂપિયાની કિંમતનું આલીશાન ઘર છે. આ સિવાય તેની દેશના અનેક શહેરોમાં અલગ-અલગ પ્રોપર્ટી પણ છે.
આ પણ  વાંચો -Virat Kohli પાસે ઐતિહાસિક રેકોર્ડ તોડવાની તક, આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 6 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?