By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ કવા અને મનસુખનું ચોંકાવનારુ આવાસ કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ કવા અને મનસુખનું ચોંકાવનારુ આવાસ કૌભાંડ

agragujaratnews
Last updated: 2024/03/08 at 7:12 PM
2 years ago
Share
કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ કવા અને મનસુખનું ચોંકાવનારુ આવાસ કૌભાંડ
SHARE

આધાર-પુરાવામાં કારીગરી કરી ૨૦ ફલેટ પોતાના અને સગાસંબંધીના નામે મેળવી લીધા

મનપાના અધિકારીઓ સાથે ટેબલ નીચે મોટો વહીવટ થયાની પણ ચર્ચા, જાણકારો પાસે છે પુખ્તા સબુત

સરકારી આવાસ ખરેખર જેના માટે બને છે તેને લાભ મળવા કરતા રાજકીય અને અન્ય વગ ધરાવનારાઓ માલેતુજાર કાગળ પર ગરીબ બની જઇને ફ્લેટ હડપ કરી લે છે. ભુતકાળમાં આવા અનેક કૌભાંડો ખુલ્યાં છે. તપાસના નામે આવા રાજકીય વગ ધરાવનારાઓ સામે સમ ખાવા પુરતા પણ કોઇ પગલાં લેવાયા નથી. ઓનપેપર કૌભાંડ સામે આવવા છતા ફોજદારી ફરિયાદ પણ થઇ નથી. વધુ એક આવુ તોસ્તાન કૌભાંડ સામાકાંઠઠે સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસમાં થયુ છે. કોર્પોરેટરના પતિ કવા ગોલતર અને મનસુખ જાદવે કૂપન, આધારકાર્ડ અને મનપાના અધિકારી સાથે સેટિંગ કરી એક બે નહીં પણ સગા વ્હાલાઓના નામે અનેક ફ્લેટ ગેરકાયદેસર રીતે લઇ લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Contents
આધાર-પુરાવામાં કારીગરી કરી ૨૦ ફલેટ પોતાના અને સગાસંબંધીના નામે મેળવી લીધામનપાના અધિકારીઓ સાથે ટેબલ નીચે મોટો વહીવટ થયાની પણ ચર્ચા, જાણકારો પાસે છે પુખ્તા સબુતકવા અને મનસુખે રેશનકાર્ડમાં સરનામા બદલ્યાગરીબોના હક્કના આવાસ હડપ કરી જવાયાગોલતરની ગોલમાલ : બે અટક લખી! જાદવે સ્પેલિંગ બદલ્યો

શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પાસે ગોકુલનગર આવાસ યોજના આવેલી છે. આ યોજનાના પ્રથમ ડ્રોમાં પૂર્વ કોર્પોરેટરે પોતાના સગા સંબંધીઓ કે જે તે વિસ્તારમાં રહેતા પણ ન હતા તેમને ગોઠવી દીધા હતા. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. બે વર્ષ બાદ આ આવાસમાં જે ખાલી ફલેટ હતા તેનો ફરી ડ્રો નક્કી કરાયો હતો. જે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં કરાયો હતો તેમાં પણ જબરૂ કૌભાંડ થયું છે. આ વખતે વર્તમાન કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિ અનુક્રમે કવા ગોલતર અને મનસુખ જાદવે પોતાના ભાઇઓ અને સગાઓના નામે ૨૦ ફલેટ લાભાર્થીની યાદીમાં ઘૂસીને મેળવી લીધા છે એક ફલેટ તો મનસુખ જાદવે પોતાના નામે જ લીધો છે. ગોકુલનગર આવાસ યોજના સ્લમ ડેવલપમેન્ટ માટે બનાવાઇ હતી. તે સ્થળે ઝુંપડપટ્ટી હતી તેને દૂર કરીને ત્યાં રહેતા લોકો માટે આવાસ બનાવાયા હતા. જો કે પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીએ તેમાં સેટીંગ પાડીને પોતાના સગા વ્હાલાના નામ લાભાર્થીમાં ઉમેર્યા હતાં.

આ આવાસ યોજનામાં ખાલી પડેલા ૬૬ અને તેની બાજુની આવાસ યોજના સહિત કુલ ૧૯3 ખાલી આવાસમાં સાગરનગર અને બેટ દ્વારકાની ઝુંપડપટ્ટી ખાલી કરાવી તેના લાભાર્થીઓને ફાળવવા ઠરાવ કરાયો હતો. લાભાર્થીની યાદી બન્યા બાદ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં ડ્રો કરાયો હતો. આ ડ્રોના લાભાર્થીઓની યાદીની તપાસ કરાઇ તો એવા લોકોના નામ નીકળ્યા કે જે ત્યાં રહેતા જ ન હતા. આ તમામ નામો એકઠા કરતા તેમાં વોર્ડ નં.પના કોર્પોરેટર વજીબેન કવા ગોલતર અને વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન મનસુખ જાદવના સગા સંબંધીઓ નીકળ્યા હતા. એક આવાસ મનસુખ જાદવના પોતાના નામનું પણ હતું આ રીતે કુલ આંક ૨૦ થયો હતો.

કવા અને મનસુખે રેશનકાર્ડમાં સરનામા બદલ્યા

કૌભાંડ કરવા માટે આ કવા અને મનસુખે રેશનકાર્ડમાં સરનામા બદલ્યા હતા અને બધામાં મફતીયાપરા જ લખ્યું હતું. જો કે તપાસ કરતા આ તમામ ખરેખર આંબાવાડીમાં રહેતા હોવાનું અને તેમના મકાનવેરા બિલ સહિતના સજ્જડ પુરાવા પણ મેળવ્યા હતા. મનસુખ અને કવાએ ગરીબોના હિસ્સામાં આવેલા ફલેટ પોતાના સગા સંબંધીઓના નામે મેળવીને પોતાના જ મતદારોને સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેમાં કોર્પોરેટર જ નહી પણ આવાસ શાખાના અધિકારીઓ પણ સામેલ છે.

ગરીબોના હક્કના આવાસ હડપ કરી જવાયા

અરજી નંબર    નામ                            ફલેટ નંબર

૬૦             જાદવ દીપકભાઇ રમેશભાઇ     એફ ૦૦૭

૫૭             જાદવ વિજયભાઇ નથુભાઇ      એફ ૧૦૭

૫૨             જાદવ પરસોત્તમભાઇ નથુભાઇ   એફ ૨૦૪

૫3             જાદવ ધનજીભાઇ નથુભાઇ      એફ ૨૦૭

૫૭             જાદવ રમેશભાઇ રાજાભાઇ      એ ૨૦3

૫૫             જાદવ કેશુભાઇ નથુભાઇ         એ ૨૦૮

૫૯             જાદવ ભાનુબેન (રમેશભાઇ)     એ ૨૧૨

૫૧             જાદવ મનસુખભાઇ નથુભાઇ     એ 3૧૫

૫૮             જાદવ અજયભાઇ રાજાભાઇ     બી ૦૧૨

૬૧             જાદવ રાજાભાઇ પ્રાગજીભાઇ    બી 3૦૫

૧૫૪           ગોલતર દિનેશ નાગજીભાઇ     ઇ 3૦3

૪૭             રાઠોડ મેહુલ લીલાભાઇ          એફ ૧૦3

૧૭3           ગોલતર કલાભાઇ જશાભાઇ     એ ૧૦૪

૧૧             રાઠોડ બલુબેન ડાહ્યાભાઇ        એ ૧૦૫

૧૭૨           લાખાભાઇ જશાભાઇ રાઠોડ      એ ૨૦૧

૪૬             ગોલતર રૂપીબેન લીલાભાઇ     બી ૦૧3

૧૭૪           રાઠોડ સુરેશભાઇ જસાભાઇ       બી ૨૦૪

૪૫             ગોલતર લીલુબેન ઓધડભાઇ   બી 3૦૯

૧૫૫           રાઠોડ અજીબેન નાગજીભાઇ     બી ૦૦પ

ગોલતરની ગોલમાલ : બે અટક લખી! જાદવે સ્પેલિંગ બદલ્યો

કવા ગોલતરે પોતાની મૂળ અટક ઉપરાંત રાઠોડ અટકનો પણ ઉપયોગ કર્યો છે અને ૯ ફલેટ મેળવી લીધા છે. જયારે મનસુખ જાદવે બે નામમાં અટકના સ્પેલિંગમાં ફેર રખાવી ૧૧ ફલેટ લઇ લીધા છે. બંનેએ કુલ ૨૦ ફલેટ ઓળવી લીધાના કૌભાંડના પર્દાફાશ થયો છે. 

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
રાજકોટ

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

Editor By Editor 3 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?