By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢના ગિરનાર પર્વત ખાતેની દુકાનો બંધ રહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢન્યૂઝ

જૂનાગઢના ગિરનાર પર્વત ખાતેની દુકાનો બંધ રહી

agragujaratnews
Last updated: 2024/02/21 at 6:20 PM
2 years ago
Share
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતેની દુકાનો બંધ રહી
SHARE

કેરબામાંથી જ પાણી વેચવા તંત્રના દબાણના વિરોધમાં ગિરનાર સીડી પરના વેપારીઓએ ધંધો બંધ પાડી નોંધાવ્યો વિરોધ

યાત્રિકોને 5 પોઇન્ટ પરથી પાણી ભરી પિવરાવવાની તંત્રની જીદથી નારાજ થઇ ગિરનારની સિડી પરના 125 વેપારીઓએ ધંધા બંધ કરવાની ચિમકી આપી હતી. આ અંગે ભવનાથ પોલીસે આવેદન નહીં સ્વીકારતા બુધવારે જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને તંત્રના નિર્ણયના વિરોધમાં ગિરનાર ખાતેની દુકાનો બંધ પાડી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અંગે મળતી વિગત મુજબ હાઇકોર્ટે પ્લાસ્ટિક મુદ્દે તંત્રની જાટકણી કાઢી હતી બાદમાં પ્લાસ્ટિકનો પ્રવેશ અટકાવવા તંત્ર ઉંધે કાંધ થયું છે. પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની અમલવારી મુદ્દે વન વિભાગ, વહીવટી તંત્ર અને ગિરનારની સીડીના દુકાનદારોની બેઠક મળી હતી. જેમાં દુકાનદારોને કેરબામાં પાણી ફરજિયાત પણે વેચવા માટે તંત્રએ આદેશ કરતા જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે દુકાનદારોએ તેનો વિરોધ કર્યો હતો. અને ગિરનાર સીડી પરની તમામ દુકાનો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્‍યું હતું જે મુજબ આજે સવારથી ગિરનાર સીડી ખાતેની તમામ દુકાનો બંધ રાખીને દુકાનદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

ગિરનાર પર્વત અને ગિરનાર ઇકો સેન્‍સેટિવ ઝોનમાં સંપૂર્ણપણે પ્‍લાસ્‍ટિકનો પ્રતિબંધ હતો જ છતાં તેમની અમલવારી થતી ન હતી આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ થતા કોર્ટે તંત્રનો ઉઘડો લેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્‍યું છે. ગિરનાર પર્વતમાં પાણીની કોઈ વ્‍યવસ્‍થા નથી તેના ભાગરૂપે તાજેતરમાં કેરબા આપી દુકાનધારકોએ છૂટું પાણી વેચવાનું આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્‍યો હતો. કેરબામાંᅠ પાણી ક્‍યાંથી ભરવું તે સવાલ છે નીચેથી મજૂર મારફત પાણી ઉપર પહોંચાડવું મોંઘુ પડે છે જેથી કેરબામાં પાણી વેચવાની વહીવટી તંત્રની યોજના નિષ્‍ફળ નિવડી છે. બીજી તરફ તંત્રએ ફરજિયાત કેરબામાંથી જ પાણી વેચવા દબાણ કરતા દુકાન ધારકોએ તંત્રના નિર્ણય સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. અને આજે ગિરનાર પરની દુકાનો બંધ રાખીને ધંધાર્થીઓએ આક્રોશ વ્‍યક્‍ત કર્યો છે ગઈકાલે ભવનાથ પોલીસે આવેદનપત્ર નહીં સ્‍વીકારતા કલેક્‍ટરને રજૂઆત કરવામાં આવી હતી.

 

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
આંતરરાષ્ટ્રીય

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Editor By Editor 4 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?