By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    22 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદની 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદની 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:44 AM
2 years ago
Share
અમદાવાદની 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ
SHARE

  • શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા ન હોવાનો ઘટસ્ફોટ
  • શહેરની 87 શાળામાં 619, જિલ્લાની 44 શાળામાં 132 ઓરડા ખૂટે છે
  • અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં વર્ગ વધારાની 12 દરખાસ્ત મંજૂર

સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા ન હોવાનો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ઘટસ્ફોટ થયો છે. એક ધારાસભ્ય દ્વારા પૂછાયેલ લેખીત સવાલમાં સામે આવેલી વિગત મુજબ અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ છે. જેમા અમદાવાદ શહેરની 87 શાળામાં 619 અને જિલ્લાની 44 શાળામાં 132 ઓરડાની ઘટ છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે શાળાઓમાં નવા ઓરડા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓરડાની ઘટના કારણે વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર અમદાવાદ જિલ્લામા જ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના સૈજપુર, કોતરપુર, સાબરમતી, રાણીપ, અમરાઈવાડી, ઓઢવ, ખોખરા, અસારવા, બેહરામપુરા, બાપુનગર, દાણીલીમડા, નારણપુરા, સરદારનગર, કાલુપુર, કુબેરનગર, દાણીલીમડા, વાડજ, વટવા, દૂધેશ્વર, સરસપુર સહિતના વિવિધ વિસ્તારની 87 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં 619 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો, બાવળાની 1 સ્કૂલ, દસ્ક્રોઈની 7, દેત્રોજની 5, ધંધુકાની 1, ધોલેરાની 1, ધોળકાની 8, માંડલની 1, સાણંદની 6, વિરમગામની 14 સરકારી પ્રાથમિક શાળા મળી જિલ્લાની કુલ 44 શાળાઓમાં 132 ઓરડાની ઘટ છે.

બે સરકારી હાઈસ્કૂલમાં 21 ઓરડાની ઘટ

શહેરની બે સરકારી હાઈસ્કૂલમાં જ 21 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 12 ઓરડાની ઘટ છે જ્યારે બાવળા તાલુકાના દેવધોલેરા ખાતે આવેલી RMSA અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 9 ઓરડાની ઘટ હોવાનું સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં વર્ગ વધારાની 12 દરખાસ્ત મંજૂર

અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં બિનસરકારી ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારાની 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ વર્ષ 2022-23માં વર્ગ વધારાની 17 દરખાસ્તો મળી હતી, તે પૈકી 12 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. વિધાનસભામાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ આ માહિતી આપી હતી.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
સુરત

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Editor By Editor 22 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?