By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    43 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બહેનો ! લોકશાહીના આ પર્વને મતદાન કરીને ઉજવજો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

બહેનો ! લોકશાહીના આ પર્વને મતદાન કરીને ઉજવજો

agragujaratnews
Last updated: 2024/04/08 at 8:49 PM
1 year ago
Share
બહેનો ! લોકશાહીના આ પર્વને મતદાન કરીને ઉજવજો
SHARE

જેમ ઘર ચલાવવામાં તથા સમાજમાં બહેનોનો વિચાર , નિર્ણય ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમ દેશ ચલાવવા માટે શા માટે નહીં? :રાજેશ્રીબેન વાંગવાણી

લોકસભા ચુંટણી એ લોકશાહીના પર્વનો સોનેરી અવસર છે તો માતા બહેનો દીકરીઓ આ લોકશાહીના અવસરને ઉજવવા તૈયાર થઈ જાય તે જરૂરી છે. જેમ ઘર ચલાવવા માટે મહિલા અને પુરુષ એમ બંનેનું યોગદાન જોઈએ એ રીતે ચૂંટણીના આ મહાપર્વમાં ભાઈઓ સાથે સરખી જવાબદારી લઈ મતદાન કરે એ જરૂરી છે.

Contents
જેમ ઘર ચલાવવામાં તથા સમાજમાં બહેનોનો વિચાર , નિર્ણય ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમ દેશ ચલાવવા માટે શા માટે નહીં? :રાજેશ્રીબેન વાંગવાણીસાસરે જતી બહેનો આ રીતે મતદાન કરી શકેબહેનો! સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં જરૂર મુકજોચુંટણી કાર્ડ નથી તો પણ મતદાન કરી શકશોદિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવા માટે છે વ્યવસ્થા

આ બાબત મદદનીશ ચૂંટણી અધિકારી 68 રાજકોટ પૂર્વ  અને જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વાંગવાણી એ અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે

 જેમ ઘર ચલાવવામાં તથા સમાજમાં બહેનોનો વિચાર , નિર્ણય ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેમ દેશ ચલાવવા માટે શા માટે નહીં? દરેક લોકો એમ વિચારે છે કે મારા એક મતથી શોખ ફરક પડશે તો સો ટકા ફરક પડશે જ. તો એક અધિકારી તરીકે આપ સૌ મતદાતા બહેનોને ખાસ અપીલ કરું છું કે કોઈપણ ભય લોભ લાલચ કે દબાણમાં આવ્યા વિના પોતાના  મતદાન કરો.અમુક વિસ્તારોમાં મહિલાઓનું મતદાન પુરુષ મતદારોની સંખ્યામાં ઓછું જણાયું છે તેમાં ટીપરવાન માં મતદાન જાગૃતિ અપીલ કરાવીએ છીએ, જુદા જુદા બેનર્સ વિવિધ ઓનલાઇન એપ્લિકેશનની વિગતો મતદાનની તારીખ જેવી બાબતો દર્શાવતી વિગતોના બેનર્સ મૂકવામાં આવેલ છે શાળાઓ કોલેજોમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને મતદાનનું મહત્વ સમજાવીએ છીએ.

  • સાસરે જતી બહેનો આ રીતે મતદાન કરી શકે

લગ્ન કરીને સાસરે જતી બહેનો પોતાના અટક સરનામું બદલાય છે તો તેના માટે ફોર્મ 8 ભરવામાં આવે છે અને સુધારો કરવામાં આવે છે આ ઉપરાંત નવા ચૂંટણી કાર્ડ માટે 6 નંબરનું ફોર્મ ભરવામાં આવે છે અને ખાસ યુવતીઓ કે જે પહેલી વખત મતદાન કરવા માટે ઉત્સાહિત છે તેઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે તટસ્થ વાતાવરણને લોકશાહી જીવંત રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે સંદર્ભે આઇટી એપ્લિકેશન જેવી કે Votar helpline application,Saksham app.,Suvidha candidate app., KYC Application  નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બહેનો! સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં જરૂર મુકજો

  યુવા બહેનો !આ અવસર ઉત્સાહપૂર્વક ઉજવવનો છે. જેમ સારા પ્રસંગની  સેલ્ફી લઇ સોશિયલ મીડિયામાં મૂકો છો  તે જ રીતે ચૂંટણીના આ અવસરને ગર્વથી ઉજવીને ખાસ સેલ્ફી લેજો અને તમારા સોશિયલ મીડિયા પર મૂકીને લોકોને મતદાનની અપીલ કરજો રાજકોટ જિલ્લાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે Collecter Rajkot instagram પર છે આ ઉપરાંત ડીસ્ટ્રીક સપ્લાય ઓફિસર રાજકોટ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ instagram પર છે જેને ફોલો કરી વિગત મેળવી શકશો.

  • ચુંટણી કાર્ડ નથી તો પણ મતદાન કરી શકશો

ચૂંટણી કાર્ડ નથી તો પણ મતદાન અવશ્ય કરી શકશો. તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે અને ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ અન્ય 12 પુરાવાઓ જેવા કે આધાર કાર્ડ સરકારી આઈકાર્ડ પાસપોર્ટ વિગેરે જેવા પુરાવાઓ સાથે આપ ચોક્કસ મતદાન કરી શકો છો આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવેલ છે જે ટોલ ફ્રી નંબર 1950 ઉપર કોલ કરી આપ આપના ચૂંટણી કાર્ડ અંગે કે અન્ય માહિતી મેળવી શકો છો.

  • દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવા માટે છે વ્યવસ્થા

 ભારતના ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે જેના દ્વારા 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને જરૂરી મદદ માટે પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે અને વ્હીલ ચેર વોઇસ આસિસ્ટન્ટ જેવી સુવિધા મતદાન સમયે મેળવી શકે છે.

 મતદાન માટે ચૂંટણી પંચ આટલી સુવિધા આપે છે તો હવે આપણી સંપૂર્ણ જવાબદારી બને છે કે આપણે મતદાન કરીએ અને આપણા પરિવારને મતદાન કરાવીએ.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
આંતરરાષ્ટ્રીય

Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?