By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    39 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના મામલે સામાજિક આગેવાનોએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝમોરબી

સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના મામલે સામાજિક આગેવાનોએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો

agragujaratnews
Last updated: 2024/02/27 at 2:29 PM
1 year ago
Share
સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના મામલે સામાજિક આગેવાનોએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો
SHARE

મોરબીના સામાજિક અગ્રણીઓ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ૩ માસથી સફાઇ કામદારો તથા સીકયુરીટી, સુપર વાઇઝર તથા ડ્રાઇવરોના પગાર ટાઇમે ન થતા હોય તે બાબતે રજુઆત કરવામાં આવી છે. અને વહેલી તકે કામદારોના પગાર કરાવવા રજૂઆત કરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા અને સેતા ચીરાગ દ્વારા મોરબીની સરકારી હોસ્પીટલમાં સફાઇ કામદારો અને સીકયુરીટીના પગાર છેલ્લા ત્રણ મહીનાથી થયેલ નથી તે અંગે અગાઉ પણ સુપ્રિટેન્ડન્ટને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પગલા લેવામાં નહીં આવતા મોરબીના ધારાસભ્ય, કલેકટર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી રજુઆત કરી છે. સફાઈ કામદારો, ડ્રાઇવર તથા સીકયુરીટી, સુપરવાઇઝર વગેરેને અન્ય કોઇ આવક નથી તેમજ અનેક કર્મચારી ભાડાના મકાનમાં રહેતા હોવાથી ભાડાના પણ પૈસા નથી, અમુક કર્મચારીઓને છોકરાઓની ફી ભરવાના પણ પૈસા નથી, તેમજ ત્રણ મહિનાથી પગાર નહિ થતાં કરીયાણાવાળાના ઉધાર પણ કર્મચારીઓ પર ચડી ગયા છે. જેથી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ ધ્યાન આપે અને કર્મચારીઓના પગાર વહેલી તકે કરાવે તેવી વિનંતી સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી
હેલ્થ

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

By 3 days ago
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
World News: ઇરાનની ધમકીથી વધી ભારત અને ચીનની ચિંતા, શું છે મામલો?
Tips: આ ફળના સેવનથી ત્વચા બનશે ચમકદાર, દૂર રહેશે વૃદ્ધત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?