- સપાએ ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ કર્યુ જાહેર
- 6 સીટ પર ઉમેદવાર કર્યા જાહેર
- મમતા બેનર્જીની પાર્ટી TMCને પણ આપી જગ્યા
લોકસભા 2024ની ચૂંટણીને લઇને સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં સપાએ 6 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે એક સીટ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી માટે ખાલી છોડી છે.
કોને ક્યાંથી આપી ટિકિટ ?
- બિજનૌર- યશવીર સિંહ
- નગીના- મનોજ કુમાર
- મેરઠ- ભાનુ પ્રતાપ સિંહ
- અલીગઢ- પૂર્વ સાંસદ બિજેન્દ્ર સિંહ
- હાથરસ- જસવીર બાલ્મિકી
- લાલગંજ- ઈન્સ્પેક્ટર સરોજ
- ભદોહી- તૃણમૂલ કોંગ્રેસ


