By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રમઝાન દરમિયાન PIAના ખાસ નિયમો, ઓનડયુટી પાયલોટ-ક્રૂ નહિ રાખી શકે રોજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રમઝાન દરમિયાન PIAના ખાસ નિયમો, ઓનડયુટી પાયલોટ-ક્રૂ નહિ રાખી શકે રોજા

agragujaratnews
Last updated: 2024/03/14 at 6:01 PM
2 years ago
Share
રમઝાન દરમિયાન PIAના ખાસ નિયમો, ઓનડયુટી પાયલોટ-ક્રૂ નહિ રાખી શકે રોજા
SHARE

  • રોજા રાખવાથી આળસ અને ઊંઘ આવી શકે છે: PIA
  • એવિએશન કંપનીએ મેડિકલ એડવાઇઝને આધારે લીધો નિર્ણય 
  • મે-2020માં સર્જાયેલ દુર્ઘટનામાં થયા હતા 99 માંથી 97 મુસાફરોના મોત 

પાકિસ્તાની સરકારી ઉડ્ડયન કંપની PIA દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ રમઝાનના પવિત્ર મહિનામાં ઉડ્ડયન દરમિયાન ડયુટી પર હાજર પાયલોટ અને ફ્લાઇટ અટેન્ડેન્ટના રોજા રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં, એવિએશન કંપનીએ આ નિર્ણય મેડિકલ એડવાઇઝને ધ્યાનમાં લઈને કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રોજા રાખવાથી વ્યક્તિને ડિહાઈડ્રેશન થઈ શકે છે. સાથે જ તેને આળસ અને ઊંઘ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ એજન્સીઓએ આપી હતી સલાહ

કોર્પોરેટ સેફટી મેનેજમેન્ટ અને એર ક્રૂ મેડિકલ સેન્ટર બંને એજન્સીઓ દ્વારા આ સલાહ આપવામાં આવી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશન એરલાઇન્સના પાયલોટ અને કેબિન ક્રૂના સભ્યોએ ફ્લાઇટ દરમિયાન રોજા ન રખાવા જોઈએ.

સૂચનોને આધારે આદેશ જાહેર કરવામાં આવ્યા

PIAના એક અધિકારીએ જણાવ્યું કે, PIAના ટોચના મેનેજમેન્ટ દ્વારા આ સૂચનોના આધારે પાયલોટ અને કેબિન ક્રૂ સ્ટાફને તાત્કાલિક અસરથી પાલન કરવા માટેના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, તો તેને ઊંઘ અને આળસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, પાઇલોટ્સ અને ક્રૂ સભ્યોને આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન ડયુટી પર હોય ત્યારે રોજા ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ ઘટનાના સંદર્ભમાં લેવાયો નિર્ણય

નેશનલ એવિએશન કંપનીના એરબસ ફ્લાઇટ નંબર A320 મે-2020માં મલીરમાં મોડલ કોલોની પાસે આવેલ જિન્ના ગાર્ડનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ત્યારે, તેમ 91 મુસાફરો અને ચાલક દળના 8 સભ્યો સવાર હતા. આ વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. દુર્ઘટનામાં 2 મુસાફરોનો જ બચાવ થઈ શક્યો હતો. આ મામલે ગત વર્ષે તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં આ વાતોને લઈને પણ સલાહ આપવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયાએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલ A320 એરબસમાં 99 લોકો હતા તેમાંથી 97 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે માત્ર 2 જ લોકોના જીવ બચ્યા હતા. રિપોર્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ રૂમ તરફથી પાયલોટને લગભગ અઢી વાગે જ્યારે રનવેથી તેનું અંતર માત્ર 15 નોટિકલ માઈલ હતું ત્યારે જ પહેલું એલર્ટ આપવામાં આવ્યું હતું. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાયલટ વિમાનને 7000 ફૂટથી 10,000 ફૂટની ઊંચાઈએ લઈ જાય. પરંતુ, પાયલોટ તરફથી જવાબ મળ્યો હતો કે તે વિમાનની ઊંચાઈથી સંતુષ્ટ છે અને તેને સુરક્ષિત લેન્ડ કરાવી દેશે.

બાદમાં, જ્યારે ફ્લાઇટનું રનવેથી અંતર મયંત્ર 10 માઈલ રહી ગયું ત્યારે ATC દ્વારા બીજું એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે ફ્લાઇટની ઊંચાઈ 7000 ફૂટથી 3000 ફૂટ પર આવી ગઈ હતી. આ વખતે પણ પાયલોટને ઊંચાઈએ લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. આ વખતે પણ પાયલટે વિમાનને સુરક્ષિત ઉતારી દેવાની વાત કરી હતી.

જીવિત બચેલ લોકોએ વર્ણવી આપવીતી

દુર્ઘટનામાં જીવિત બચેલ લોકો માંથી એક હતા બેન્ક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ અને બીજા હતા મોહમ્મદ ઝુબેર. ઝુબેરે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે વિમાન સારી રીતે ઊડી રહ્યું હતું. પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા 3 વખત જોરદાર આંચકાનો અનુભવ થયો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
સુરત

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Editor By Editor 6 days ago
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?