By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત

Last updated: 2025/06/16 at 5:56 AM
9 months ago
Share
6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
SHARE

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 17 જૂનથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે, જેમાંથી બંને મેચ ગોલ મેદાન પર રમાશે. શ્રીલંકા ક્રિકેટે પ્રથમ મેચ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કુલ 6 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા સીઝનમાં શ્રીલંકાની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ હશે, જેમાં તેઓ શાનદાર શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

એન્જેલો મેથ્યુસ રમશે પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ

વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર પ્લેયર્સમાંથી એક શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝે ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમ્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસ લેશે.

પહેલી ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટીમની વાત કરીએ તો એન્જેલો મેથ્યુઝ સિવાય દિનેશ ચાંદીમલ અને કુસલ મેન્ડિસ જેવા સીનિયર પ્લેયર્સને પણ તેમાં સ્થાન મળ્યું છે. ઝડપી બોલર લાહિરુ કુમારા પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાને કારણે ટીમનો ભાગ બની શક્યો ન હતો.

6 અનકેપ્ડ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ધનંજય ડી સિલ્વા શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ સંભાળશે, જ્યારે પહેલી મેચ માટે 6 અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં લાહિરુ ઉડારા, પાસિન્દુ સોરિયાબંડારા, સોનલ દિનુષા, પવન રત્નાયકે, થારિન્દુ રત્નાયકે અને ઈસિથા વિજેસુંદરાના નામ સામેલ છે.

આ સિરીઝની પહેલી મેચ 17 થી 21 જૂન દરમિયાન રમાશે, જ્યારે બીજી મેચ 25 થી 29 જૂન દરમિયાન રમાશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી, જેના માટે ટીમ 12 જૂને શ્રીલંકા પણ પહોંચી હતી. આ પ્રવાસ પર, 2 ટેસ્ટ મેચની સિરીઝ સિવાય બાંગ્લાદેશને ત્રણ ODI અને ત્રણ T20 મેચની સિરીઝ પણ રમવાની છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટીમ

ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), પથુમ નિસાંકા, ઓશાદા ફર્નાંડો, લાહિરુ ઉડારા, દિનેશ ચાંદીમલ, કુસલ મેંડિસ, કામિંદુ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, પસિંડા સોરિયાબંડારા, સોનલ દિનુશા, ઈસિથા વિજેસુંદરા, પવન રત્નાયકે, અકીલા ધનંજય, મિલન રત્નાયકે, અસિથા ફર્નાંડો, કસુન રજિયા, પ્રભાત જયસૂર્યા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
રાજકોટ

 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ

Editor By Editor 7 days ago
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?