By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મજબૂત અન્ડરટોન અને નવા આશાવાદ સાથે સંવત 2079ને શેરબજારની વિદાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

મજબૂત અન્ડરટોન અને નવા આશાવાદ સાથે સંવત 2079ને શેરબજારની વિદાય

agragujaratnews
Last updated: 2023/11/11 at 9:59 AM
2 years ago
Share
મજબૂત અન્ડરટોન અને નવા આશાવાદ સાથે સંવત 2079ને શેરબજારની વિદાય
SHARE

મુંબઈ : વૈશ્વિક આર્થિક સંકટના  વાતાવરણ વચ્ચે   સંવત ૨૦૭૯ને ભારતીય શેરબજારે આજે  વિદાય આપી હતી. વિતેલા વર્ષમાં ભારતીય શેરબજારોના મુખ્ય ઈન્ડાઈસિસો સેન્સેકસ તથા નિફટી૫૦એ ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. લોકલ ફંડો તથા રિટેલ  રોકાણકારોના અઢળક નાણાં પ્રવાહને પગલે  સંવત ૨૦૭૯  તેજીનું વર્ષ  પસાર થયા  બાદ સંવત ૨૦૮૦માં બજાર નવા ઈતિહાસ રચશે એવા  ખેલાડીઓમાં વિશ્વાસ જોવા મળતો હતો. ગઈ દિવાળી બાદ ડિસેમ્બર ૨૦૨૨માં સેન્સેકસે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી પરંતુ માર્ચમાં તે ગબડી બાવન સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો હતો.જો કે ત્યારબાદ ફરી સુધારો જોવાયો  હતો.

૨૦૨૪માં દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર ફરી સત્તા પર આવશે તો બજારમાં મોટોજમ્પ મળવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે. સંવત ૨૦૭૯ના  વર્ષનો  પ્રારંભ સેન્સેકસે ૫૯૮૩૧.૬૬   જ્યારે નિફટી૫૦એ   ૧૭૭૩૮.૪૫ની સપાટીથી કર્યો હતો. સંવત ૨૦૭૯ના  ઑજે  અંતિમ સત્રમાં મુખ્ય ઈન્ડાઈસિસ સાંકડી વધઘટે છેવટે   સુધારા સાથે બંધ રહ્યા હતા.  બીએસઈ સેન્સેકસ નીચામાં ૬૪૫૮૦.૯૫ તથા ઉપરમાં ૬૫૦૧૪.૦૬ વચ્ચે અથડાઈ છેવટે ૭૨.૪૮ વધી ૬૪૯૦૪.૬૮ બંધ રહ્યો હતો. નિફટી૫૦ નીચામાં ૧૯૩૨૯.૪૫ તથા ઉપરમાં ૧૯૪૫૧.૩૦ થઈને છેવટે ૩૦.૦૫ વધી ૧૯૪૨૫.૩૫ બંધ રહ્યો હતો.  આમ ૨૦૭૯નું વર્ષ  મજબૂત અન્ડરટોન સાથે સમાપ્ત થયું છે. અંતિમ સત્રમાં બેન્કિંગ, ફાઈનાન્સિઅલ, ઓઈલ અને ગેસ તથા પાવર શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.  સંવત ૨૦૮૦ના મુરતના સોદા પાર પાડવા બીએસઈ તથા એનએસઈ દ્વારા રવિવાર ૧૨ નવેમ્બરે સાંજે ખાસ સત્રનું આયોજન કરાયું છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૮૪૧ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૮૪૭ના ઘટયા હતા અને ૧૩૨ના શેરભાવ બદલાયા વગરના રહ્યા હતા. 

બેન્ક શેરો ઉછળ્યા: ફેડરલ, આઈડીએફસી ફર્સ્ટ, બેન્ક ઓફ બરોડા, એક્સિઝ બેન્ક સહિતના બેન્ક શેરોમાં આકર્ષણ

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના બેન્કોના પરિણામો અપેક્ષા કરતા સારા રહેતા અને મોટાભાગની બેન્કોમાં એનપીએનું પ્રમાણ નીચે જતા બેન્ક શેરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. ફેડરલ બેન્ક રૂપિયા ૨.૩૦ વધી રૂપિયા ૧૪૯.૮૫, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૧.૮૫ વધી રૂપિયા ૧૯૪.૮૫, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ૦.૭૦ વધી રૂપિયા ૮૫.૩૫ બંધ રહ્યો હતો. એક્સિઝ બેન્ક રૂપિયા ૭.૩૦ વધી રૂપિયા ૧૦૨૯.૨૦ બંધ રહ્યો હતો. ધિરાણ ઉપાડમાં વધારા સાથે બેન્કોની વ્યાજ મારફતની આવકમાં પણ તાજેતરના સમયમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને પરિણામે રોકાણકારો સારા મૂલ્ય સાથેના બેન્ક શેરો તરફ આકર્ષાય રહ્યા છે. 

દેશની તેલ કંપનીઓ ફરી નફો કરતી થતાં ઓઈલ એન્ડ ગેસ શેરોમાં નીચા મથાળે લેવાલી

વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશની સરકારી તેલ કંપનીઓએ એકંદરે રૂપિયા ૨૭૨૯૫ કરોડનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો છે. તંદૂરસ્ત માર્કેટિંગ માર્જિનને કારણે સરકારી કંપનીઓ બીપીસીએલ, આઈઓસી તથા એચપીસીએલે બજારની ધારણાં કરતા સારી આવક કરી છે અને ફરી નફો બતાવ્યો છે. ઓઈલ કંપનીઓની સ્થિતિમાં સુધારો થતાં નીચા મથાળે રોકાણકારોની લેવાલી જોવા મળી હતી. ઓએનજીસી રૂપિયા ૩.૨૦ વધી રૂપિયા ૧૯૫.૯૦, ગુજરાત સ્ટેટ પેટ્રો રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૨૭૪.૪૦, ગેઈલ રૂપિયા ૧.૪૫ વધી રૂપિયા ૧૨૫.૬૦, ગુજરાત ગેસ રૂપિયા ૩.૯૫ વધી રૂપિયા ૪૧૭.૫૫ બંધ રહ્યો હતો. ઉછાળે પ્રોફિટ બુકિંગથી આઈઓસી ઘટાડે બંધ રહ્યો હતો. 

એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહ:આઈટીસી, ટાટા કન્ઝયૂ. વરુણ બિવરેજિસ ઊંચકાયા

ફુગાવાજન્ય દબાણ ઘટતા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ના  વેચાણ વોલ્યુમમાં ૮.૬૦ ટકા વધારો જોવા મળ્યો છે. ફુગાવો ઘટતા ઉપભોગ માગ વધી હતી. જો કે કૃષિ પાકોના ઊંચા ભાવથી  કંપનીઓના માર્જિન પર દબાણ આવવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. એફએમસીજી શેરોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આઈટીસી રૂપિયા ૨.૧૫ વધી રૂપિયા ૪૩૬.૫૫, ટાટા કન્ઝયૂ. રૂપિયા ૯.૮૫ વધી રૂપિયા ૯૧૨.૭૦, વરુણ બિવરેજિસ રૂપિયા ૬.૫૦ વધી રૂપિયા ૧૦૦૯.૦૫  બંધ રહ્યા હતા. ડાબર રૂપિયા ૧.૫૦ ઘટી રૂપિયા ૫૩૩.૩૫, ગોદરેજ કન્ઝયૂમર રૂપિયા ૩.૬૦ વધી રૂપિયા ૯૮૪.૩૦ જ્યારે ઈમામી રૂપિયા ૫.૮૦ ઘટી રૂપિયા ૫૧૩.૦૫ બંધ રહ્યો હતો. 

એફઆઈઆઈની નેટ વેચવાલી ચાલુ બીજી તરફ ડીઆઈઆઈની નેટ ખરીદી જળવાઇ રહી

વર્ષના અંતિમ સત્રમાં એફઆઈઆઈએ રૂપિયા ૬૫૮૩.૫૭ કરોડની ખરીદી કરી હતી જ્યારે રૂપિયા ૬૮૪૫.૩૮ કરોડનો માલ વેચ્યો હતો આમ એફઆઈઆઈની રૂપિયા ૨૬૧.૮૧ કરોડની નેટ વેચવાલી આવી હતી. બીજી બાજુ ડીઆઈઆઈએ રૂપિયા ૫૪૧૬.૭૮ કરોડનો માલ વેચ્યો હતો જ્યારે  રૂપિયા ૬૨૩૯.૪૨ કરોડની ખરીદી કરી હતી. આમ ઘરેલું રોકાણકારોની રૂપિયા ૮૨૨.૬૪ કરોડની નેટ લેવાલી રહી હતી. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
રાજકોટ

BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?