By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 hour ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવી ૪પ ફૂટની વિરાટ અનાજની રાખડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવી ૪પ ફૂટની વિરાટ અનાજની રાખડી

agragujaratnews
Last updated: 2024/08/17 at 8:09 PM
2 years ago
Share
વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવી ૪પ ફૂટની વિરાટ અનાજની રાખડી
SHARE

રાજકોટના વિરાણી હાઇસ્કુલના વિદ્યાર્થીઓમાં સમાજ અને રાષ્ટ્રની ભાવના જાગે તે માટે શાળા સંચાલકો દ્વારા વિવિધ અનોખા કાર્યક્રમોનું વિવિધ રીતે આયોજન થતું હોય છે. રક્ષાબંધન નિમિતે સમાજને સંદેશો દેવા માટે અને વિદ્યાર્થીઓમાં પર્વની ભાવના જાગે તે માટે ૪પ ફૂટની વિશાળ અનાજની રાખડી વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. જે અનાજ બાદમાં વિવિધ સેવા સંસ્થાઓને આપી દેવામાં આવશે.

રાજકોટ વિરાણી હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા પોકેટ મનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી વગેરેની મદદથી 45 ફૂટ લાંબી 200 સ્કોર ફૂટ કરતા વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી. જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળા વાપરવામાં આવ્યું હતું. આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટમાં અર્પણ કરવામાં આવશે.

તેમજ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા  જણાવે છેકે પક્ષીઓને લાયક અનાજ રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે. જો શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ ખુશ થાય છે જ્યારે અહીં શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓએ આ સેવાયજ્ઞમાં પોતાની યથા યોગ્ય આહુતિ આપી ‘જોય ઓફ શેરિંગ’ અને ‘વી કેર, વી શેર’ અંતર્ગત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો અત્રે નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલ આ વસ્તુઓનું જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે. આ ઉપરાંત તમામ ધોરણના વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાના પટાંગણમાં રહેલ વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષાબંધન વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી. હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, શાળાના ટ્રસ્ટી  રસીલાબેન રામાણી, પ્રવિણાબેન ચોવટીયા, ગુણવંતભાઈ ભાદાણી, જયંતીભાઈ રાજકોટિયા, સીજે ગ્રુપના ચિરાગભાઈ જલારામ વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. તથા વિદ્યાર્થીઓને અને સમગ્ર શાળાને આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ રાખડી બનાવવા ઓટોકેડના શિક્ષક શ્રુતભાઈ જોશી, અનિલાબેન, કિરણબેન,દયાબેન, દેવાંશીબેન, દિવ્યાબેન, મનીષાબેન તથા ટેકનિકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 1 hour ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?