By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: RTEમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અશ્પૃશ્યતા જેવા વ્યવહારની CM ને ફરીયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

RTEમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અશ્પૃશ્યતા જેવા વ્યવહારની CM ને ફરીયાદ

Editor
Last updated: 2026/01/08 at 3:54 PM
4 weeks ago
Share
RTEમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અશ્પૃશ્યતા જેવા વ્યવહારની CM ને ફરીયાદ
SHARE

RTEમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અશ્પૃશ્યતા જેવા વ્યવહારની CM ને ફરીયાદ

CMના પોર્ટલ પર ર૦૦થી વધુ ફરીયાદો આવતા રાજયભરતમાં ખળભળાટ

અલગ વર્ગખંડ, અલગ બેસાડવા સહિતની ગાંધીનગર સુધી રાવ થઇ

અગ્ર ગુજરાત, ગાંધીનગર

નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું ગુણવતાસભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા RTE યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાનગી શાળામાં રપ ટકા છાત્રોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ આ યોજનામાં છાત્રો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદોએ છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે.

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ સામે આવી રહી છે. મુખ્યમંત્રીની સંવાદ પોર્ટલ પર આવી ફરિયાદોની સંખ્યા વધીને 200થી વધુ થઈ છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને શાળામાં અલગ બેસાડવા, અલગ વર્ગોમાં બેસાડવા સહિતની અનેક ફરીયાદો ઉઠી છે.

આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સ vs નબળા વર્ગના બાળકોને મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જોકે, અમલીકરણમાં આવતી સમસ્યાઓને કારણે વાલીઓમાં અસંતોષ વધી રહ્યો છે.

વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડવું અથવા અલગ વર્ગોમાં રાખવું,રમત-ગમત, ભોજન અને અન્ય સુવિધાઓમાં ભેદભાવ અને કેટલીક શાળાઓમાં RTEવિદ્યાર્થીઓને વધારે દબાણ અથવા હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.
સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં માત્ર 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં શાળાઓને શો-કોઝ નોટિસ અને ચેતવણી આપવામાં આવી છે. જોકે, શિક્ષણ કાર્યકર્તાઓ અને NGOના અંદાજ મુજબ વાસ્તવિક ઘટનાઓની સંખ્યા વધુ છે, કારણ કે મોટા ભાગના વાલીઓ ફરિયાદ કરવામાં ડરે છે અથવા જાણકારીના અભાવે ચૂપ રહે છે. વાર્ષિક અંદાજે 200થી વધુ અરિપોર્ટેડ કેસો હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત સુરતમાં પણ અનેક ફરીયાદો ઉઠી છે.

 

(બોક્ષ)

કડક કાર્યવાહી કરાશે: શિક્ષણ વિભાગ

શિક્ષણ વિભાગે જણાવ્યું કે તમામ ફરિયાદો પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPO) આ ફરિયાદોની તપાસ અને સુનાવણી હાથ ધરશે. દોષિત શાળાઓ સામે દંડ, નોટિસ અથવા અન્ય કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

You Might Also Like

 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ

 સરકારનો નિર્ણય : ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી ૬ મહિના માટે સ્થગિત

ટીપી સ્કીમમાં હવે બિનખેતીના પ્રમાણપત્ર મેળવવાની અનિવાર્ય પ્રક્રિયાથી મળશે છુટકારો

 ગિફટ સીટીમાં અબુધાબીની ડીપી વર્લ્ડ બેંકને મળી લીલીઝંડી

 ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાં ડિમોલિશનના ભયે યુવાનનો ભોગ લીધો
રાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલિશનના ભયે યુવાનનો ભોગ લીધો

Editor By Editor 5 days ago
 રાજકુમાર કોલેજમાં આંતરરાષ્ટ્રીય રાઉન્ડ સ્કવેર પરિષદનું ઉદઘાટન
ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા
મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ
આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?