By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    13 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અમેરિકામાં યોજાશે સુંદરકાંડના પાઠ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અમેરિકામાં યોજાશે સુંદરકાંડના પાઠ થશે

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અમેરિકામાં યોજાશે સુંદરકાંડના પાઠ થશે
SHARE

  • રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 2 દિવસ બાકી
  • ‘રામમંદિર સનાતન ધર્મની શાશ્વત પ્રકૃતિનું પ્રતીક’
  • ‘લાંબા સમય બાદ અયોધ્યામાં બનશે રામનું મંદિર’

અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર બે જ દિવસ વાર છે ત્યારે દેશભરમાં તમામ મોટી હસ્તીઓને કાર્યક્રમ માટે આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. અમેરિકામાં પણ રામમંદિર મહોત્સવને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં આવેલ હિન્દુ મંદિરોમાં આગામી સપ્તાહ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો સામેલ થવાની શક્યતા છે.

‘રામમંદિર સનાતન ધર્મની શાશ્વત પ્રકૃતિનું પ્રતીક’

અમેરિકાની હિંદુ યુનિવર્સિટીના પ્રમુખ કલ્યાણ વિશ્વનાથને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે અયોધ્યા ઉપેક્ષા અને વિનાશમાંથી ફરી ઉભરી રહી છે. રામમંદિર સનાતન ધર્મની શાશ્વત પ્રકૃતિનું પ્રતિક છે. રામલલ્લા 550 વર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થશે. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

લાંબા સમય બાદ અયોધ્યામાં બનશે રામનું મંદિર: કપિલ

ટેક્સાસમાં શ્રી સીતા રામ ફાઉન્ડેશનના કપિલ શર્માએ કહ્યું કે વર્ષોના વર્ષો રાહ જોયા બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. વિશ્વભરના હિંદુઓ માટે વિશ્વાસ અને ઉજવણીનો આ મહત્વપૂર્ણ દિવસ છે. હ્યુસ્ટનના મંદિરોમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમના દિવસે મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હવન અને ભગવાન રામનો પટ્ટાભિષેક કરવામાં આવશે. તેમજ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવશે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અયોધ્યા ધામથી પ્રસાદ અને રજનું વિતરણ કરવું એ પણ અમારા માટે સન્માનની વાત છે.

અમેરિકન મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ: મિત્તલ

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂર શનિવારે વોશિંગ્ટન ડીસીના એક ઉપનગરમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું નેતૃત્વ કરતી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના લાખો અનુયાયીઓનું લાંબા સમયથી રાહ જોવાતું સ્વપ્ન સાકાર થવાનું છે. USAમાં લગભગ 1000 મંદિરો છે અને તેમાંથી લગભગ તમામ આ સપ્તાહના અંતમાં શરૂ થતા આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
રાજકોટ

સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત

Editor By Editor 3 days ago
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?