By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાતા નાસાએ આખરે આ પગલું ભર્યું, વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાતા નાસાએ આખરે આ પગલું ભર્યું, વાંચો

agragujaratnews
Last updated: 2024/08/07 at 1:15 PM
2 years ago
Share
Sunita Williams: સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાતા નાસાએ આખરે આ પગલું ભર્યું, વાંચો
SHARE

  • અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા બે મહિનાથી અવકાશમાં ફસાયેલી સ્થિતિમાં
  • નાસાએ પોતાનું આગામી અવકાશ મિશન હાલ પૂરતું મોકૂફ રાખ્યું
  • નાસા પોતાની આગામી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વધુ જાણકારી આપશે

અમેરિકી અવકાશ સંસ્થા નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ગત બે મહિનાથી સ્પેસમાં ફસાયેલી સ્થિતિમાં છે. બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાનમાં ટેક્નિકલ ક્ષતિને લીધે આંતરરાષ્ટ્રીય સ્ટેશનથી પરત ધરતી પર નથી આવી શકતા. જેના લીધે નાસાએ પોતાનું આગામી અવકાશ મિશન ટાળી દીઘું છે. જેથી બોઈંગના કેપ્સયૂલને આંતરરાષ્ટ્રીય સ્ટેશન પર વધુ સમય મળી શકે.

સ્પેસએક્સે બુધવારે જણાવ્યું કેત તેઓ સ્પેસએક્સના ચાર યાત્રીઓ ધરાવતા ઉડ્ડયનને આ મહિનાથી આગલા મહિના સુધી મોકૂફ કરી દીધું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે હવે આ 24 સપ્ટેમ્બરે ઉડ્ડયન ભરી શકે છે. અધિકારીઓએ કહ્યું કે વિલંબથી બોઈંગના સ્ટારલાઈનર કેપસ્યૂલમાં જૂનમં આવેલી હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીની તપાસ કરવા વધુ સમય મળશે.

સ્ટારલાઈનરને શું થયું હતું

આ મંગળવારે સ્ટારલાઈનરના પ્રવાસી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને અવકાશમાં ગયાને બે મહિના પૂરા થયા છે. વિલ્મોર અને સુનિતાને પરત લાવવા માટે હવે નાસા બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેમાં એક સ્પેસએક્સ કેપસ્યૂલથી તેને પરત લાવશે. નાસા હવે બોઈંગ કેપસ્યૂલની તૈયારીઓના મૂંલ્યાંકમાં લાગ્યું છે અને સ્ટારલાઈનરને પરત લાવવા કોઈ તારીખ નક્કી નથી કરી. નાસા અધિકારીએ જણાવ્યું કે આગામી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વધુ જાણકારી આપવામાં આવશે.

સ્પેસમાં કઈ રીતે ફસાઈ ગયા અવકાશયાત્રી

નાસાની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર આશરે બે મહિનાથી સ્પેસમાં ફસાયેલાં છે. બંને નાસા યાત્રા પોતાના બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાનમાં ટેક્નિકલ ક્ષતિને લીધે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન(ISS)થી બે મહિના પછી પણ પરત નથી આવી રહ્યા.

નાસા તરફથી મળતી માહિતી પ્રમાણે બોઈંગ સ્ટારલાઈનરમાં લોંચિગ પછી હીલિયમ લીક થયો. ઉપરાંત તેના ઘણા થ્રસ્ટર્સ પણ ખરાબ થઈ ગયા. આમ છતાં તેને અવકાશયાત્રીઓને સ્પેસમાં પહોંચાડયા હતા. આ સમયે સ્ટારલાઈનર સ્પેસ સ્ટેશનની સાથે સંકળાયેલું છે. નાસા માટે આનું પરત આવવું જરુરી છે. જેથી બીજા અવકાશયાન સ્પેસ સ્ટેશન સુધી જોડાઈ શકે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
રાજકોટ

ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો

Editor By Editor 1 day ago
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?