By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સુનિતા વિલિયમ્સનું ટૂંકસમયમાં ધરતી પર આગમન થશે,! નાસાએ આપ્યા ગુડન્યૂઝ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સુનિતા વિલિયમ્સનું ટૂંકસમયમાં ધરતી પર આગમન થશે,! નાસાએ આપ્યા ગુડન્યૂઝ

agragujaratnews
Last updated: 2024/07/31 at 4:49 PM
2 years ago
Share
Sunita Williams: સુનિતા વિલિયમ્સનું ટૂંકસમયમાં ધરતી પર આગમન થશે,! નાસાએ આપ્યા ગુડન્યૂઝ
SHARE

  • અવકાશમાં 55 દિવસથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંકમાં આવે તેવી શક્યતા
  • અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ બંનેના ધરતી પર આવવા અંગે આપ્યા સમાચાર
  • નાસા ટૂંક સમયમાં તારીખની જાહેરાત કરે તેવી શક્યતા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લઈ અમેરિકી સ્પેસ એજન્સીએ એક મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે. આશરે 55 દિવસથી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરનું ધરતી પર આવવાનું હવે થોડાક ડગલાં દૂર છે.

નાસા તરફથી મળેલી નવીન માહિતી પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર કુશળતાથી પરત ફરવાની આશા વધી ગઈ છે. એવું મનાઈ રહ્યું છે કે હવે માત્ર કેટલાક દિવસોમાં નાસા બંનેને પરત લાવવાના મિશનની તારીખ નક્કી કરી શકે છેય. જો કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સ સહિત ઘણા અવકાશયાત્રીઓ હાલ મોજુદ છે. તાજેતરમાં નાસાએ પેરિસ ઓલિમ્પિકને લઈ એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો હતો. જેમાં તમામ અવકાશયાત્રીઓ ઓલિમ્પિક મશાલની ઈલેકટ્રોનિક વર્ઝનને લઈ દેખાતી નજરે પડી હતી.

પાંચ જૂને સુનિતા વિલિમ્યસ અને બુચ વિલ્મોર સ્ટારલાઈનર એરક્રાફટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. બંને આઠ દિવસથી પોતાના મિશનને પૂર્ણ કરવા 13 જૂને ધરતી પર આવવાનું હતું. પરંતુ સ્ટારલાઈનર વિમાનમાં આવેલી ટેક્નિકલ ક્ષતિને લીધે બંનેનું પરત આવવું મુશ્કેલ થયું. આખરે મજબૂર થઈ નાસાએ બંનેના પરત આવવાના મિશનને ટાળવો પડયો હતો.


નાસાએ બંને અવકાશયાત્રીને લઈ આપ્યા ગુડ ન્યૂઝ

નાસાએ 27 જુલાઈએ સ્ટારલાઈનર એરક્રાફટના ડોક્ટ હોટ ફાયરનું ટેસ્ટ કર્યું. ત્યારબાદ પરિણામ અંગે જાણકારી આપતા નાસાએ જણાવ્યું કે ટેસ્ટ કરેલા તમામ થ્રસ્ટર્સ અને ચેમ્બર દબાણના આધારે શરૂઆતના સ્તરે પરત આવી ગયા છે. આ ઉપરાંત એન્જિનિયરની ટીમ સ્ટારલાઈનર એરક્રાફટમાં હીલિયમ ગૅસના પુરવઠાનું ગળતરની પણ તપાસ કરશે. આ દરમિયાન બંને અવકાશયાત્રીના પરત ફરવા અંગે જરૂરી માર્જિનની પુષ્ટિ પણ કરી. માત્ર આઠ દિવસનું મિશન..મહિનાઓ સુધી પ્રતીક્ષા

ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સને વર્ષ-1998માં નાસાના એસ્ટ્રોનોટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ-1965માં અમેરિકામાં જન્મેલી સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડયા ભારતીય હતા જે વર્ષ-1958માં ગુજરાતના અમદાવાદથી અમેરિકા જઈને વસ્યા હતા. આ કોઈ પ્રથમ અવસર નહોતો કે, જ્યારે સુનિતા વિલિયમ્સ મિશન પર ગઈ હોય. તે અગાઉ બે વાર અવકાશની યાત્રા કરી ચુકી છે. સુનિતા આની પહેલા વર્ષ-2006 અને 2012માં અવકાશમાં જઈ ચુકી છે.

જો કે, આ વખતે તેનું મિશન માત્ર આઠ દિવસનું હતું પરંતુ હવે આને આશરે 55 દિવસ થઈ ગયા છે. હવે જોવું એ રહ્યું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ઘરવાપસી માટે હજી કેટલા દિવસની પ્રતીક્ષા કરવી પડશે ?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
રાજકોટ

BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ

Editor By Editor 3 days ago
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?