By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    20 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Supreme Court on BLO: SIR કામગીરીમાં જોતરાયેલા BLOને 'સુપ્રીમ' રાહત કહ્યું, વધારાની ફોર્સ લગાડે રાજ્ય સરકારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Supreme Court on BLO: SIR કામગીરીમાં જોતરાયેલા BLOને 'સુપ્રીમ' રાહત કહ્યું, વધારાની ફોર્સ લગાડે રાજ્ય સરકારો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 4:10 PM
4 months ago
Share
Supreme Court on BLO: SIR કામગીરીમાં જોતરાયેલા BLOને 'સુપ્રીમ' રાહત કહ્યું, વધારાની ફોર્સ લગાડે રાજ્ય સરકારો
SHARE

Contents
સુપ્રીમ કોર્ટના સૂચનથી BLOને મોટી રાહતકામનું દબાણ ઘટાડવા કોર્ટનું સૂચન

BLOની મદદ આવી સુપ્રીમ કોર્ટ. કોર્ટમાં BLO મુદ્દે ચાલતા કેસની સુનાવણીમાં રાજ્ય સરકારોને વધુ ફોર્સ લગાડવાની કડક સૂચના આપી. ભારતમાં ઉચ્ચ સ્તરે SIRની કામગીરી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ SIR કામગીરીનું સૌથી વધુ દબાણ BLO પર જોવા મળ્યું. આ કામગીરી શરૂ થયા બાદથી છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાંથી કામગીરીના દબાણના કારણે BLOના મોત કિસ્સા સામે આવ્યા છે. આ બાદ સુપ્રીમ કોર્ટમાં BLO મુદ્દે કેસ દાખલ કરાયો હતો.

સુપ્રીમ કોર્ટના સૂચનથી BLOને મોટી રાહત

સુપ્રીમ કોર્ટે આજે BLOની કામગીરીને લઈને મોટી રાહત આપી. કોર્ટે BLOની કામગીરી મામલે  માનવતાવાદી ધોરણે છૂટ આપવા રાજ્ય સરકારોને અપીલ કરી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્યોને અનેક નિર્દેશો જારી કર્યા. કોર્ટે રાજ્ય સરકારોને BLO પર કામના કલાકો ઘટાડવા, તેમજ SIRની કામગીરીમાં વધુ ફોર્સ લગાડવા સૂચન કર્યું. 

કામનું દબાણ ઘટાડવા કોર્ટનું સૂચન

CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચો દ્વારા ECI હેઠળ SIR સહિત વૈધાનિક ફરજો બજાવવા માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ આવી ફરજો બજાવવા માટે બંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે બીએલઓ પર કામનું દબાણ ઘટાડવા માટે ત્રણ સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે: 

  • 1. SIR પ્રક્રિયામાં રોકાયેલા BLO ના કામના કલાકો ઘટાડવા માટે વધારાના સ્ટાફની તૈનાતી કરવી જોઈએ.
  • 2. મુક્તિ માટેની વિનંતીઓ વ્યક્તિગત ધોરણે ધ્યાનમાં લેવી જોઈએ, ખાસ કરીને જ્યાં કોઈ સ્વાસ્થ્ય અથવા વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કરે છે. વધુમાં, આવા કિસ્સાઓમાં, કામને અસર ન થાય તેની ખાતરી કરવા માટે તાત્કાલિક બદલીઓ કરવી જોઈએ.
  • 3. જો અન્ય પ્રકારની રાહત આપવામાં ન આવી રહી હોય, તો સંબંધિત વ્યક્તિ સીધી કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે.

SIRની કામગીરીના કારણે BLO પર કામનું ભારણ

જણાવી દઈએ કે તાજેતરમાં મેરઠમાં કામના ભારણના કારણે બીએલઓ મોહિત ચૌધરીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જયારે હાથરસ જિલ્લાના સિકંદરાવ શહેરમાં વધુ એક BLO કમલકાંત શર્માનું મોત થયું. કમલકાંત કે જેઓ એક શિક્ષક છે. તેમની પત્નીએ જણાવ્યું કે છેલ્લા ઘણ દિવસોથી તેઓ  SIR ખાતેના કામ, તેમજ બાળકો માટે વધારાના વર્ગો, હોમવર્ક તપાસવા, રજિસ્ટર ભરવા, રિપોર્ટ તૈયાર કરવા અને અન્ય કાગળકામના કારણે એટલા દબાણમાં હતા કે તેમને રાત્રે ઊંઘ આવતી ન હતી. તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા.  BLOને લઈને તંત્રના કડક વલણની લોકો ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો : 

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 2 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?