By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    43 minutes ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    3 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    4 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સુરત ગોલ્ડ સ્મગલીંગ રેકેટ : મૌલવીએ દુબઇની આઠ ખેપ મારી હતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસુરત

સુરત ગોલ્ડ સ્મગલીંગ રેકેટ : મૌલવીએ દુબઇની આઠ ખેપ મારી હતી

agragujaratnews
Last updated: 2024/07/10 at 7:29 PM
11 months ago
Share
સુરત ગોલ્ડ સ્મગલીંગ રેકેટ : મૌલવીએ દુબઇની આઠ ખેપ મારી હતી
SHARE

વડોદરાના ચાર સોનીને સ્મગલીંગથી આવતું સોનું વેચતો ફૈઝલ ફરાર : મૌલવીના ઘેર એસઓજીની સર્ચ

તાજેતરમાં સુરત એસઓજીએ મૌલવી દંપતિ સહિત ચારને સોનાની સ્મગલીંગ કરતા ઝડપી લીધા હતા. પૂછપરછમાં સમગ્ર રેકેટમાં પદાર્ફાશ થયો છે અને તેમાં આ રેકેટ હેઠળ મૌલવીને 25 ટકા નફો મળતો હોવાનું ખુલ્યું છે. વડોદરાના ચાર વેપારીઓને આ સોનું વેચવામાં આવતું હોવાનું અને તેનું સંચાલન ફૈઝલ નામનો શખ્સ કરતો હોવાનું ખુલવા પામતા એસઓજીએ તેને દબોચવા દરોડા પાડ્યા હતા. પરંતે ફૈઝલ નાસી છુટ્યો હતો. હાલ આ સમગ્ર મામલે એસઓજીએ અલગ અલગ દીશામાં તપાસ શરૂ કરી છે.

Contents
વડોદરાના ચાર સોનીને સ્મગલીંગથી આવતું સોનું વેચતો ફૈઝલ ફરાર : મૌલવીના ઘેર એસઓજીની સર્ચગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક ચલાવતા સોકત બેમાત અને શહેજાદ શાહ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરાશેએસઓજીએ અગાઉ જે સોનું ઝડપેલું તેમાં અને હાલમાં ઝડપાયેલા સોનામાં બોગસ બિલ એક જ સ્થળના

સુરત જીલ્લાના માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસે ટ્રોલી બેગમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી તેને સ્થાનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ SOGને કર્યો હતો. સુરત SOGએ રવિવારે મળસ્કે જહાંગીરપુરા  પાસેથી મસાલીના શાહગામના મદરેસાના મૌલવી અને ખેડૂત અબ્દુલસમદ ફારુક બેમાત, તેના ડ્રાઈવર ફિરોઝ ઈબ્રાઈમ તુરુ દુબઈથી સોનું લઈ આવેલા માંગરોળના દંપતી નઈમ મો. હનીફ સાલેહ-ઉમૈમાને રૂ.૬૪.૮૯ લાખના ૯૨૭ ગ્રામ સોના સાથે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.૭૬.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી આ નેટવર્ક ચલાવતા જહોનીસબર્ગ રહેતા મૌલવીના પિતરાઈ ભાઈ સોકત મોહમદ બેમાત અને હાલ દુબઈમા  રહેતા તેના મિત્ર શહેજાદ અફઝલ  શાહ ( તેમજ સોનું મંગાવનાર વડોદરાના ફૈઝલ અબ્દુલ સત્તાર મેમણને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા ચારેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન, એસઓજીએ આજે સાંજે મૌલવી અબ્દુલસમદ ફારુક બેમાતના ઘરે સર્ચ શરૂ કરી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે કોરોના પહેલા ૧૪ વર્ષ મહારાષ્ટ્રમાં રહીને મદ્રેસામાં ભણાવતો હતો અને કોરોના બાદ અહીં રહેવા આવી ગયો હતો. તે ગોલ્ડ સ્મગલીંગ માટે આઠ વખત દુબઈ ગયો હતો અને ત્યારે બાદ ૨૦ વ્યક્તિને સોનું લેવા માટે દુબઈ મોકલ્યાની કબૂલાત મૌલવીએ કરી છે. સ્મગલીંગથી આવતા સોનાને વેચી જે નફો થાય તેમાં મૌલવી ૨૫ ટકાનો ભાગીદાર છે.આ તરફ હાલમાં જે સોનું વડોદરાના ફૈઝલે મંગાવ્યું હતું તે વડોદરાના ચાર સોનીને આપવાનું હતું.એસઓજીએ ફૈઝલની તપાસ કરી હતી પણ તે ફરાર થઈ ગયો છે. એસઓજી તેની પણ શોધખોળ કરી રહી છે

ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક ચલાવતા સોકત બેમાત અને શહેજાદ શાહ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરાશે

સુરત એસઓજીએ ઝડપેલા ગોલ્ડ સ્મગલીંગ નેટવર્ક ચલાવતા જહોનીસબર્ગ રહેતા મૌલવીના પિતરાઈ ભાઈ સોકત મોહમદ બેમાત (મૂળ રહે.ઘંટી ફળીયું, માંગરોળ ગામ, જી.સુરત) અને હાલ દુબઈમાં રહેતા તેના મિત્ર શહેજાદ અફઝલ શાહ ( મૂળ રહે.વસરાવી ગામ, તા,માંગરોળ, જી.સુરત) ને ઝડપી પાડવા એસઓજી બંને વિરુદ્ધ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરવા કાર્યવાહી કરશે.

એસઓજીએ અગાઉ જે સોનું ઝડપેલું તેમાં અને હાલમાં ઝડપાયેલા સોનામાં બોગસ બિલ એક જ સ્થળના

લાખો રૂપિયાનું સોનું ખરીદવા માટે જહોનીસબર્ગમાં રહેતો સોકત બેમાત પૈસાનું રોકાણ કરે છે. જોકે, આટલી મોટી રકમની વ્યવસ્થા તે કેવી રીતે કરે છે તે જાણવા માટે પણ એસઓજી કવાયત કરી રહી છે. એસઓજીને આશંકા છે કે સોનું ખરીદવા જે પૈસા આવે છે તે હવાલા મારફતે આવે છે.ઉપરાંત, એસઓજીએ અગાઉ જે સોનું ઝડપેલું તેમાં અને હાલમાં ઝડપાયેલા સોનામાં બોગસ બિલ એક જ સ્થળના હોય તે દિશામાં પણ તપાસ થઈ રહી છે.

 

 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
રાષ્ટ્રિય

Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો

By 5 days ago
LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
South Africa ટીમનો ચોકર્સનો ટેગ દૂર થશે? WTCમાં રચશે ઈતિહાસ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?