By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Surat: રખડતા ઢોરના ત્રાસને લઈ જાહેરનામું, માલિકોને દંડ અને સજાની જોગવાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Surat: રખડતા ઢોરના ત્રાસને લઈ જાહેરનામું, માલિકોને દંડ અને સજાની જોગવાઈ

agragujaratnews
Last updated: 2024/07/31 at 4:37 PM
2 years ago
Share
Surat: રખડતા ઢોરના ત્રાસને લઈ જાહેરનામું, માલિકોને દંડ અને સજાની જોગવાઈ
SHARE

  • ઓલપાડ તાલુકામાં છાશવારે રખડતા ઢોરને લઈ થતી સમસ્યા
  • રખડતા ઢોરોના ત્રાસથી વાહન ચાલકોને ભારે હાલાકી
  • જાહેર માર્ગો પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો જમાવડો

ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા રખડતા ઢોરના મુદ્દાને લઈ તાલુકા મામલતદાર, ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઓલપાડ PI અને કીમ PSIને સંબોધીને એક જાહેર સુચના બહાર પાડવામાં આવી છે, ઓલપાડ તાલુકામાં છાશવારે રખડતા ઢોરને લઈ થતી સમસ્યાને લઈ આ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, તમામને પોતાની કચેરી બહાર આ જાહેર સુચના ચોંટાડવા સૂચન કરવામાં આવ્યું છે.

કિમ,સાયણ અને ઓલપાડ ટાઉનમાં રખડતા ઢોરનો ત્રાસ

કિમ,સાયણ અને ઓલપાડ ટાઉનમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ સાયણ વિસ્તારમાં બે આંખલાએ આતંક મચાવ્યો હતો અને એક દુકાનમાં ભારે નુકસાન કર્યુ હતું અને 3 લોકોને નાનીમોટી ઈજા થઈ હતી, ત્યારે નુકસાની વેઠવાનો વારો દુકાન માલિકને આવ્યો હતો. જેથી વાહન ચાલકો અને સામાન્ય પ્રજા રખડતા ઢોરોનો ત્રાસ નાથવા માગ કરી રહ્યા છે.

ઓલપાડમાં બે આખલા યુદ્ધે ચઢ્યા હતા

સુરત ગ્રામ્યમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર રખડતા ઢોરનો જમાવડો જોવા મળે છે, જાહેર રસ્તા પર આખલા યુદ્ધ સામાન્ય બની ગયું છે, જેને લઈ છાશવારે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે, હાલ થોડા સમય પહેલા જ ઓલપાડમાં બે આખલા યુદ્ધે ચઢ્યા હતા અને રોડ બાજુમાં આવેલી દુકાનમાં ઘૂસી ગયા હતા.

પ્રાંત અધિકારીએ જાહેર સુચના બહાર પાડી

થોડા સમય પહેલા કીમ ચાર રસ્તા નજીક રાજ્ય ધોરી માર્ગ પર આખલ યુદ્ધે ચઢતા અકસ્માતની બીકે અડધો કલાક માટે વાહનો થંભી ગયા હતા, પશુપાલકો ઘણીવાર પોતાના પશુધન લઈ ખાનગી માલિકીના ખેતરમાં પણ ઘૂસી જતા હોઈ છે, જેને લઈ ખેતર માલિકને પણ મોટું નુકશાન થતું હોઈ છે, આવી ફરિયાદો ઓલપાડ પ્રાંત અધિકારીને ધ્યાને આવતા ઓલપાડ પ્રાંત અધિકારી પી એચ તલસાનિયા દ્વારા એક જાહેર સુચના બહાર પાડવામાં આવી છે, જેમાં ઢોર માલિકોને દંડની જોગવાઈ અને સજાની જોગવાઈ બાબતે જણાવવામાં આવ્યું છે, ઉપરાંત ઢોર માલિક પોતાના ઢોર લઈ કોઈ ખાનગી માલિકના ખેતરમાં ઘુસી જશે તો તેને અતિક્રમણ ગણવામાં આવશે અને ઢોર માલિકે ખેતર માલિકને વળતર પણ ચૂકવવાનું રહેશે.  

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રાજકોટ

 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી

Editor By Editor 3 days ago
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?