By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ : કલેક્ટરના જાહેરનામાની માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરેન્દ્રનગરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ : કલેક્ટરના જાહેરનામાની માંગ

agragujaratnews
Last updated: 2024/01/31 at 11:52 AM
2 years ago
Share
સુરેન્દ્રનગરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ : કલેક્ટરના જાહેરનામાની માંગ
SHARE

  • તળાવ ફરતે CCTV, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા પોલીસ દ્વારા પાલિકામાં રજૂઆત
  • શહેરના મોચી બજાર, શ્રાવણ ટોકીઝ રોડ ઉપર પડતી મુશ્કેલી દૂર કરવા વેપારીઓની માગ
  • બજારોમાં લારી પાથરણા વાળાના કારણે વર્ષોથી ટ્રાફીક સમસ્યા

સુરેન્દ્રનગર શહેરની મેઇન બજારોમાં લારી પાથરણા વાળાના કારણે વર્ષોથી ટ્રાફીક સમસ્યા હતી પરંતુ પોલીસ અને પાલિકાએ સંયુકત કામગીરી હાથ ધરી સંપુર્ણ ટ્રાફીક સમસ્યા મેઇન બજારમાં દૂર થઇ છે ત્યારે તળાવ ફરતે ઉભા રહેતા લારીવાળાની જગ્યાએ સીસીટીવી કેમેરા, લાઇટની વ્યવસ્થા માટે પોલીસે પાલિકા પાસે માંગ કરી છે સાથે મોચી બજારના વેપારીઓએ પણ સમસ્યા ઉકેલવા કલેકટર ઓફીસર રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં મેઇન રોડ ઉપર વર્ષોથી લારી પાથરણા વાળાના દબાણના કારણે ટ્રાફીકની ગંભીર સમસ્યા સર્જાઇ હતી. ત્યારબાદ કંટાળીને વેપારીઓએ અલ્ટીમેટમ આપ્યા બાદ નગરપાલિકા અને પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. એસપી ગિરીશ પંડયા, પીઆઇ જે.જે.જાડેજા સહિતની પોલીસની ટીમે સતત ખડેપગે રહીને તળાવ ફરતે, મોચી બજાર અને શ્રાવણ ટોકીઝ રોડ ઉપર ખસેડાયેલા લારી પાથરણાવાળાને રોડ ઉપર આવવા દીધા નથી અને હાલ પણ સતત પોલીસ પેટ્રોલિંગ જારી રાખ્યુ છે. જેના કારણે રોડ ખુલ્લા ટ્રાફીક અને દબાણ વગરના થતા મેઇન રોડના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કાયમી પાથરણા, લારી વાળાને પણ મુશ્કેલી ના પડે એ માટે તળાવ ફરતે બેસતા લારી પાથરણા વાળાની જગ્યાએ સીસીટીવી, સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા માટે પોલીસે પાલિકા પાસે માંગ કરી છે. બીજી તરફ મોચી બજાર અને શ્રાવણ ટોકીઝ રોડ ઉપર મેઇન રોડ ઉપરથી અમુક લારી પાથરણા વાળા ધંધો કરતા થયા છે. જેના કારણે ગંદકીની સમસ્યા, નોનવેજની ગેરકાયદે લારીઓના કારણે દુકાનદારોને હલનચલનમાં મુશ્કેલી પડતી હોવાથી આ બંને રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાથી મહીલાઓને મુશ્કેલી પડતી હોવાથી આ બંને રોડની સમસ્યા ઉકેલવા માટે સુરેન્દ્રનગર હિતરક્ષક સમિતિ, મોચી બજાર એસોસિયેશન દ્વારા કલેકટર ઓફીસર અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં પણ લેખિતમાં રજૂઆત કરી છે.

ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પેટ્રોલિંગ જારી

એ.ડિવીઝન પી.આઇ.જે.જે.જાડેજાએ જણાવેલકે મેઇન રોડ ઉપર દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલાય એ માટે સતત પેટ્રોલિંગ ચાલુ છે જ્યારે તળાવ ફરતે કાયદો વ્યવસ્થા જળવાય અને લારી વાળાને મુશ્કેલી ના પડે એ માટે સ્ટ્રીટલાઇટ,સી.સી.કેમેરાની વ્યવસ્થા માટે નગરપાલિકા પાસે લગાવવા માંગ કરી છે.

જાહેરનામું બહાર પાડી કાયમી અમલ કરવો જરૂરી

સુરેન્દ્રનગર શહેરના વેપારી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ સંઘવીએ જણાવેલ કે જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયાના માર્ગદર્શન તળે શહેર પોલીસના સ્ટાફની ટીમ અને પાલિકા પ્રમુખ જીગ્નાબેનની ટીમથી શહેરમાં મેઇન રોડ ઉપર દબાણ દૂર થતા ટ્રાફીકની સમસ્યા ઉકેલાઇ છે. પરંતુ મીટીંગમાં ખાતરી આપ્યા મુજબનું કલેકટર દ્વારા ટ્રાફિક બાબતનું જાહેરનામુ પડાય. જેથી કાયમી અમલ થાય એવી વેપારી એસો.ની માંગ છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 5 days ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?