By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સુરેન્દ્રનગર જિ.પં.ના સદસ્યના પુત્ર પર નિવૃત પોલીસ કર્મચારીનું ફાયરીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

 સુરેન્દ્રનગર જિ.પં.ના સદસ્યના પુત્ર પર નિવૃત પોલીસ કર્મચારીનું ફાયરીંગ

Editor
Last updated: 2026/01/27 at 5:01 PM
2 months ago
Share
 સુરેન્દ્રનગર જિ.પં.ના સદસ્યના પુત્ર પર નિવૃત પોલીસ કર્મચારીનું ફાયરીંગ
SHARE

ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થતાં પગમાં ગોળી ધરબી દીધી

 સુરેન્દ્રનગર જિ.પં.ના સદસ્યના પુત્ર પર નિવૃત પોલીસ કર્મચારીનું ફાયરીંગ

 નાસી છુટેલા નિવૃત પોલીસ કર્મીને ઝડપી લેવા પોલીસની દોડધામ

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મીએ ઉશ્કેરાઈને ફાયરિંગ કર્યું હતું. જેથી સત્ય વિજયસિંહના પગમાં ગોળી વાગી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ફાયરિંગ કરી નાશી છૂટેલા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે મુળીના લીમલીપા ગામના સત્યવીજયસિંહ રાજેન્દ્રસિંહ પરમારે મુળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ સત્યવીજયસિંહ પોતાની ગાડી લઈને બજારમાંથી ઘરે જતા હતા, ત્યારે સામેથી હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર મોટર સાયકલ લઇ આવી રહ્યા હતા. આ દરમિયાન સત્યવીજયસિંહની ગાડી સાઈડમાં હોય છતા હરીચંદ્રસિંહે સાઈડમાં ચલાવવા બાબતે સત્યવીજયસિંહ સાથે બોલાચાલી કરી હતી. જોકે, હરિચંદ્રસિંહ પરમાર સાથે કોઈ માથાકુટ કર્યાં વગર સત્યવીજયસિંહ ગાડી સાઇડમાં દબાવીને ત્યાથી નીકળી ગયા હતા.

હરીચંદ્રસિંહે પાછા સત્યવીજયસિંહને પોતાની ઓફીસમાં બોલાવ્યા હતા અને કહ્યું કે, ત્યારે શું હોશીયારી કરતો હતો અને ગાડી કેમ સાઇડમાં નહતો લેતો. તેમ કહી ઓફીસમાંથી ધારીયુ કાઢી સત્યવીજયસિંહને કહ્યું કે, તારી રેકી ચાલુ છે તુ ધ્યાન રાખજે તને મારી નાખવાનો છે તેમ ધમકી આપી, છતા સત્યવીજયસિંહ ત્યાથી નીકળી ઘરે જતા રહ્યાં હતા.

તા. 25/1/2026ના રોજ સાંજે મુળી મેઈન બજારમાં સત્યવીજયસિંહ, છત્રસિંહ મહીપતસિંહ પરમાર, દિગ્વીજયસિંહ અભેસિંહ પરમાર, મીતરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર તેમજ રાજદીપસિંહ તખતસિંહ પરમાર વગેરે બેઠા હતા. તે દરમિયાન આ હરીચંદ્રસિંહ પરમાર બાઈક લઈને આવ્યાં હતા. તેઓએ સત્યવીજયસિંહને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અગાઉનો ખાર રાખી બોલાચાલી કરવા લાગ્યા હતા તેમજ અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા.

એક ગોળી માથા પાસેથી નીકળી ગઈ

સત્યવીજયસિંહે મારો શું વાક છે તેમ કહેતા જ હરીચંદ્રસિંહ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાના પેન્ટના ખીસ્સામાથી લોખંડની હાથકડી કાઢી સત્યવીજયસિંહને મારી દીધી હતી. તે દરમિયાન છત્રસિંહ પરમાર વચ્ચે પડી છોડાવવા જતાં હરીચંદ્રસિંહએ છત્રસિંહને ધક્કો મારી પાડી દીધા હતા. જે બાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી સત્યવીજયસિંહની પાછળ દોડ્યા હતા. સત્યવીજયસિંહને મારી નાખવા પ્રથમ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ગોળી સત્યવીજયસિંહના માથા પાસેથી નીકળી ગઈ હતી.

You Might Also Like

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

પાટડીના માલણપુરમાં વ્યકિત દીઠ અંદાશે સાત વૃક્ષો, ૯૫૦૦થી વધુ વૃક્ષોની લીલોતરી

માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો

ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો

સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસનો વેપલો કરતી ટોળકીનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 2 days ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?