By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    8 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેડમિન્ટનથી ક્રિકેટ સુધીની સફર… જાણો ટીમ ઈન્ડિયાના 'કેપ્ટન'ના પરિવાર વિશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

બેડમિન્ટનથી ક્રિકેટ સુધીની સફર… જાણો ટીમ ઈન્ડિયાના 'કેપ્ટન'ના પરિવાર વિશે

Last updated: 2025/01/11 at 10:24 PM
1 year ago
Share
બેડમિન્ટનથી ક્રિકેટ સુધીની સફર… જાણો ટીમ ઈન્ડિયાના 'કેપ્ટન'ના પરિવાર વિશે
SHARE

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે રમતો જોવા મળશે. સૂર્યકુમારે આજે ક્રિકેટની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. તેની કારકિર્દી દર્શાવે છે કે સખત મહેનત દ્વારા સફળતા મેળવી શકાય છે. પણ શું તમે જાણો છો કે એક સમયે સૂર્યકુમાર યાદવ બેડમિન્ટનમાં કારકિર્દી બનાવવા માંગતા હતા?

આજે તેને T20 ફોર્મેટમાં પોતાની શાનદાર બેટિંગના કારણે વિશ્વ ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે બેડમિન્ટનથી ક્રિકેટ સુધીની આ સફર પૂર્ણ કરીને સૂર્યકુમાર ભારતીય ફેન્સના દિલ પર કેવી રીતે રાજ કરી રહ્યો છે.

બાળપણથી જ રમતગમતનો શોખીન

સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા અશોક કુમાર યાદવ BARC માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. સૂર્યકુમારના પરિવારને રમતગમત સાથે કોઈ ખાસ જોડાણ ન હતું, પરંતુ તેને પોતે રમતગમત પ્રત્યે ઊંડો લગાવ હતો. તેને બાળપણથી જ ક્રિકેટ અને બેડમિન્ટન રમવાનો શોખ હતો. પરંતુ રમતગમતમાં તેમનો રસ ફક્ત શોખ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેને બંને રમતોમાં સારા લેવલે પ્રદર્શન કર્યું. પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે સૂર્યકુમારને પોતાના કરિયર માટે ક્રિકેટ અને બેડમિન્ટન વચ્ચે પસંદગી કરવી પડી. તેને ક્રિકેટ પસંદ કર્યું અને આજે તે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતીય ટીમનો કેપ્ટન છે.

પત્ની દેવીશાએ કર્યો સપોર્ટ..

સૂર્યકુમાર યાદવની ક્રિકેટ સફર સરળ ન હતી. તેને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ઘણા વર્ષોથી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં, તેને ભારતીય ટીમમાં તક મળી રહી ન હતી. સૂર્યકુમારે મુંબઈની સ્થાનિક ટીમ માટે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે પોતાની છાપ છોડી દીધી. પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવું તેમના માટે એક મોટો પડકાર હતો. સખત મહેનત અને ધીરજ હોવા છતાં, એક સમય એવો આવ્યો જ્યારે સૂર્યકુમારને લાગવા લાગ્યું કે કદાચ તે ક્યારેય ભારતીય ટીમનો ભાગ બની શકશે નહીં. આ સમય દરમિયાન તેમની પત્ની દેવીશા શેટ્ટી તેને પ્રોત્સાહન અને સપોર્ટ કરતી. સૂર્યકુમારની સફળતામાં તેની પત્ની દેવીશાનો મહત્વનો ફાળો રહ્યો છે.

31 વર્ષની ઉંમરે મળી તક

સૂર્યકુમાર યાદવે 31 વર્ષની ઉંમરે, 2021 માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી T20 મેચ રમી હતી. આ ઉંમરે જ્યારે ઘણા ખેલાડીઓ તેમની કરિયરના અંતિમ તબક્કામાં હોય છે, ત્યારે સૂર્યકુમારે ક્રિકેટમાં એક નવી શરૂઆત કરી. તેનું ડેબ્યૂ મોડું થયું, પરંતુ ત્યારબાદ તેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. પોતાની પહેલી જ મેચમાં તેને બતાવ્યું કે તે ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ બનવા માટે તૈયાર છે.

સૂર્યકુમાર યાદવે T20 ફોર્મેટમાં પોતાની આક્રમક બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. તેની ખાસિયત એ છે કે તે મેદાનના બધા જ ભાગોમાં શોટ રમી શકે છે, જે બોલરો માટે સમસ્યાઓ ઉભી કરે છે. ટૂંક સમયમાં, સૂર્યકુમાર T20 ક્રિકેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક બની ગયો.

આવું છે આંતરરાષ્ટ્રીય કરિયર

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં ભારત માટે 71 T20 મેચ રમી છે, જેમાં તેને 68 ઈનિંગ્સમાં 42.66 ની સરેરાશથી 2432 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. સૂર્યકુમારની બેટિંગની સૌથી મોટી તાકાત તેની ફિનિશિંગ ક્ષમતા અને મેદાનની આસપાસ શોટ રમવાની ક્ષમતા છે, જેના કારણે ક્રિકેટ ફેન્સ તેમને ટીમ ઈન્ડિયાના ‘મિસ્ટર 360’ કહે છે.

ODI ક્રિકેટમાં તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. તેને ૩૭ વનડેમાં 25.76 ની સરેરાશથી 773 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. સૂર્યકુમારે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેને 8 રન બનાવ્યા છે. તેને હજુ સુધી વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાને સાબિત કર્યું નથી, પરંતુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

IPL કારકિર્દીમાં ઘણું યોગદાન 

સૂર્યકુમાર યાદવની T20 આંતરરાષ્ટ્રીય સફળતાનું એક મુખ્ય કારણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રહ્યું છે. તેનું IPL કરિયર 2011 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) થી શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતના બે વર્ષમાં તેને ઘણી તકો મળી ન હતી. આ પછી, સૂર્યકુમારે 2014 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે કરાર કર્યો, જ્યાં તેને ઘણી તકો મળી. કોલકાતા તરફથી રમતી વખતે, તેને કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી અને પોતાની ઓળખ બનાવી.

2018 માં સૂર્યકુમાર યાદવ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને અહીંથી તેનું કરિયર નવી ઊંચાઈએ પહોંચ્યું. તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત સારું પ્રદર્શન કર્યું અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અત્યાર સુધીમાં, તેને 150 આઈપીએલ મેચોમાં 32.38 ની સરેરાશથી 3594 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 24 અડધી સદીનો સમાવેશ થાય છે. આજે, સૂર્યકુમાર યાદવની બેટિંગ કુશળતા આખી દુનિયામાં ઓળખાય છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા

Editor By Editor 3 days ago
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?