By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતિય માલવાહક જહાજ ઉપર હુમલામાં અમેરિકાની શંકાસ્પદ ભૂમિકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ભારતિય માલવાહક જહાજ ઉપર હુમલામાં અમેરિકાની શંકાસ્પદ ભૂમિકા

agragujaratnews
Last updated: 2023/12/26 at 7:47 PM
2 years ago
Share
ભારતિય માલવાહક જહાજ ઉપર હુમલામાં અમેરિકાની શંકાસ્પદ ભૂમિકા
SHARE

ગત શનિવારે અરબી સમુદ્રમાં પ્લુટો નામક માલવાહક જહાજ ઉપર હુમલો થયો તે કોણે કર્યો તે ભારતનું ગુપ્તચર તંત્ર શોધી રહયુ છે. આ હુમલા બાદ ર૪ કલાકમાં લાલ સમુદ્રમાં ભારતિય ક્રુ મેમ્બર સાથેના બે માલવાહક જહાજ ઉપર હુમલા થયા. પ્લુટો જહાજ ઉપર હુમલો થયો તે અંગે સૌ પ્રથમ અમેરિકાએ જાહેરાત કરી કે આ હુમલામાં ઇરાનની સંડોવણી છે. બાકીના બે હુમલામાં પણ એવી જ શંકા છે. સમાન બાબત એ છે કે તમામ માલવાહક જહાજમાં ભારતના ક્રુ મેમ્બર હતાં. હુમલાગ્રસ્ત જહાજને મુંબઇ ખાતે લાવવામાં આવ્યુ છે. જયાં ઇન્ડિયન નેવીની એકસપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ (ઇઓડી) ટીમ જહાજની તપાસ કરશે. આ ટીમમાં એવા એકસપર્ટ હોય છે કે જહાજને થયેલા નુકસાનમાં કયા પ્રકારનું ડ્રોન વપરાયુ હશે? તેમાં કયા પ્રકારના એકસપ્લોઝિવ વપરાયા હશે અને કેટલા અંતરથી તેને છોડવામા આવ્યુ છે . રિયલ ટાઇમ એ સમય ત્યાં કોની હાજરી હશે એ બધુ ટ્રેક કરવાની ક્ષમતા ભારતિય નેવી ધરાવે છે.

હવે જે શંકાઓ સુરક્ષા નિષ્ણાતો ઉઠાવી રહયા છે તેમા અમેરિકા ઉપર શંકાની સોય શા માટે જાય છે ? સૌ પ્રથમ તો ભારતિય સમુદ્રમાં પ્લુટો શીપ ઉપર હુમલો કરાયો. બીજા બે હુમલા ભારતિય ક્રુ મેમ્બર હોય એવા જહાજો ઉપર લાલ સમુદ્રમાં થયા. આ તમામની જાણકારી અમેરીકાએ આપી. ઇરાનનું નામ પણ અમેરીકાઅ આપ્યુ.

હવે અમેરિકા ઉપર શંકા શા માટે જાય છે ? કારણ કે ભારત હવે સ્વતંત્ર વિદેશ નીતિ ઉપર આગળ નિકળી રહયુ છે. છેલ્લા થોડા સમયથી અમેરિકાની આદેશ ધરાવતી રિકવેસ્ટને ભારતે નકારી દીધી છે એથી કેટલીક ઘટનાઓ જેમાં ભારત સરકાર ભીડાય એવી બની રહી હોવાની શંકા છે.

જેમાં પુંચ હુમલો, પન્નુના કેસમાં ભારતિય વ્યકિત વિરૂધ્ધ ફરીયાદ કરવી, અમેરિકા,કેનેડામાં ભારતિય મંદિરો ઉપર હુમલા થવા વગેરે ઘટનાઓના ટપકા જોડવામાં આવે તો દરેકમા અમેરિકાની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી દેખાય છે. ભારતના ખાલીસ્તાનીઓ અમેરિકામાં રહી અને ભારતિય મંદિરોને નિશાન બનાવે અને લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને પતાવી દેનાર અમેરિકા આ ખાલિસ્તાનીઓને અમેરિમાંથી પકડી ન શકે એ કેમ માની શકાય ?

ભારતની સંસદમાં ગેસ એટેક પણ શંકાથી જોવાય છે. છેલ્લા થોડા સમયની તમામ ઘટનાઓને કયાંક ને કયાંક આનુસંગિક સંદર્ભ હોવાનું સુરક્ષા નિષ્ણાતો માને છે. દરેક ઘટના પહેલાં કે બાદમાં અમેરીકાની પાવર લોબીના ચોકકસ લોકોની મુલાકાતો,વિધાનો  આ શંકાને મજબુત બનાવે છે.

એક એવુ કારણ પણ અપાય છે કે યુક્રેઇન –રશિયા વોરમાં ભારતે રશિયા પાસેથી અમેરિકાની મરજી વિરૂધ્ધ ક્રુડની ખરીદી કરી અને એ જ ક્રુડ ભારતમાં રિફાઇન્ડ કરી અમેરિકન કંપનીને વેંચ્યુ તેથી અમેરિકાના પેટમાં તેલ રેડાયુ છે.કોવિડની રસીના મામલે ભારતની ઇન્ટરનેશનલ ડિપ્લોમસી તો અમેરિકા માટે પેટમાં તેલ રેડાય તેવી જ રહી. સુપર પાવરને જે કામ કરવા જોઇએ તે ભારત તરફથી થાય છે.  ભારતનો વિદેશ વેપર ૭પ૦ બિલિયન પહોંચી ગયો છે. જે એક ટ્રિલિયનને પાર કરી જશે. ભારતની ઉભરતી તસવીર અમેરિકાને ખુંચે છે એવી પણ આશંકા છે.

તાજેતરમાં અમેરિકાએ ઇઝરાયલ-હમાસ વોરમા ભારતને જોતરવાની કોશિષ કરી હતી. દરિયાઇ સુરક્ષા માટે દસ દેશોની ટીમમાં ભારતને જોડવા દબાણ કર્યુ હતું.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
રાષ્ટ્રિય

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Editor By Editor 7 days ago
 તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?
ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ બાદ વિદેશી દારૂની પ્રિમીયમ બ્રાન્ડની બોટલો મળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?