ઉમરાળાના ટીંબી આરોગ્યધામ, સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે ન્યૂજર્સી (અમેરીકા) ખાતે હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. જગદીશ ત્રિવેદી રમજૂ વાતોની તમામના હસાવ્યા હતા. હોસ્પિટલના સમર્પિત અમેરીકા સ્થિત ડો.મહેશ લીંબાણી તથા મિત્રો દ્વારા 2 જૂન 2024 રવિવારે જગદીશ ત્રિવેદીના હાસ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જમાં અંદાજે ૨૫300 ડોલર (21 લાખ)નું દાન એકત્રિત થયું હતું. ન્યુરોલોજીસ્ટ ડો. સુમુલ રાવલ, દાતા-.ફાર્માસીસ્ટ ઋતુલ શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસ એસોસિએશન સૌરીન રોહિત શાહ ખા અતિથિ વિશેષ્ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


