By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Syed Mushtaq Ali Trophy : 11 છગ્ગા અને 9 ચોગ્ગા…23 વર્ષીય બેટ્સમેને માત્ર 39 બોલમાં સદી ફટકારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Syed Mushtaq Ali Trophy : 11 છગ્ગા અને 9 ચોગ્ગા…23 વર્ષીય બેટ્સમેને માત્ર 39 બોલમાં સદી ફટકારી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/13 at 1:25 AM
3 months ago
Share
Syed Mushtaq Ali Trophy : 11 છગ્ગા અને 9 ચોગ્ગા…23 વર્ષીય બેટ્સમેને માત્ર 39 બોલમાં સદી ફટકારી
SHARE

Contents
છેલ્લી ઓવરમાં કહેર વરસાવ્યોIPL 2026 ઑક્શનમાં થઈ શકે છે પૈસાનો વરસાદ

ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં ચમકી રહ્યા છે,ત્યારે ઘણી યુવા પ્રતિભાઓ પણ તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ચર્ચા જગાવી રહ્યા છે. પંજાબના બેટ્સમેન સલિલ અરોરા હવે આ રેન્કમાં જોડાઈ ગયો છે. શુક્રવારે પુણેમાં ઝારખંડ સામેની નોકઆઉટ મેચમાં સલીલે ધમાકેદાર સદી ફટકારી હતી.

છેલ્લી ઓવરમાં કહેર વરસાવ્યો

23 વર્ષીય અરોરાએ ઇનિંગની છેલ્લી ઓવરમાં કહેર વરસાવ્યો અને લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાની ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગના જોરે પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

IPL 2026 ઑક્શનમાં થઈ શકે છે પૈસાનો વરસાદ

IPL 2026 માટે મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે. આ હરાજી માટે સલિલ અરોરાને વિકેટકીપર શ્રેણીમાં ₹30 લાખની બેઝ પ્રાઈસ સાથે સામેલ કરવામાં આવ્યો છે. અરોરાએ છેલ્લા કેટલાક મેચોમાં સતત અસાધારણ સારું પ્રદર્શન કર્યું છે. તેના પ્રભાવશાળી પ્રદર્શનને જોતાં, ફ્રેન્ચાઈઝીઓ ઓક્શનમાં અરોરા પર મોટી બોલી લગાવી શકે છે.

KKR ભારતીય વિકેટકીપરની શોધમાં

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ ભારતીય વિકેટકીપરની શોધમાં છે.તેથી, KKR તેને ખરીદવામાં રસ ધરાવી શકે છે.સલિલ અરોરાએ અત્યાર સુધીમાં નવ ફર્સ્ટ-ક્લાસ મેચ અને છ T20 મેચ રમી છે, જેમાં અનુક્રમે 458 અને 142 રન બનાવ્યા છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની પાસે એક સદી અને ત્રણ અડધી સદી છે.

અભિષેક શર્માના શહેરનો રહેવાસી છે સલિલ

સલિલ અરોરા પણ અમૃતસરનો છે, જે અભિષેક શર્માનું શહેર છે. 7 નવેમ્બર, 2002ના રોજ જન્મેલો અભિષેક ૨૩ વર્ષનો છે. તેણે ટુર્નામેન્ટમાં ઘણી સારી ઈનિંગ્સ રમી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો હતો. આમાં હૈદરાબાદમાં હૈદરાબાદ સામે અણનમ 44 રનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -IND vs SA 3rd T20I : ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે ત્રીજી T20I મેચ ક્યારે અને ક્યાં રમાશે

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 3 days ago
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?