By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: T20 World Cup 2026: અજિત અગરકરે લીધા મોટા નિર્ણયો, ટીમ ઈન્ડિયાની બદલી તસવીર!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

T20 World Cup 2026: અજિત અગરકરે લીધા મોટા નિર્ણયો, ટીમ ઈન્ડિયાની બદલી તસવીર!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 6:08 PM
3 months ago
Share
T20 World Cup 2026: અજિત અગરકરે લીધા મોટા નિર્ણયો, ટીમ ઈન્ડિયાની બદલી તસવીર!
SHARE

Contents
ઈશાન કિશન ટીમમાં ફર્યો પરત ટીમનો વાઈસ-કેપ્ટન બદલાયો સ્ટાર વિકેટકીપર થયો બહાર મોહમ્મદ સિરાજને કરવામાં આવ્યો ઈગ્નોર સ્ટાર ખેલાડીને એવરેજ પ્રદર્શન પછી તક T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા ટીમ

T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે. ભારતીય ટીમની જાહેરાત 20 ડિસેમ્બરે કરવામાં આવી હતી, જેમાં 15 ખેલાડીઓને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે.

ઘણા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સ્ટાર ખેલાડીઓનું ટીમમાંથી પત્તું કપાયું છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે આગામી ટુર્નામેન્ટ માટે પાંચ આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે.

ઈશાન કિશન ટીમમાં ફર્યો પરત

T20 વર્લ્ડકપ 2026 માટે ઈશાન કિશનના નામ પર વિચાર પણ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવીને સ્ટાર ખેલાડીએ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યા બાદ તેને અચાનક ભારતીય ટીમમાં પાછો ફરવાનો રસ્તો મળી ગયો.

ટીમનો વાઈસ-કેપ્ટન બદલાયો

T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટનમાં ફેરફાર થયો છે. શુભમન ગિલ T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સ્ટાર વિકેટકીપર થયો બહાર

ગયા T20 વર્લ્ડકપ 2024માં ભારત માટે શાનદાર પ્રદર્શન કરનાર રિષભ પંતને આ વર્ષના વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેને પાછલી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ સિરાજને કરવામાં આવ્યો ઈગ્નોર

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજને 2026ના T20 વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજ 2024ના T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનો ભાગ હતો.

સ્ટાર ખેલાડીને એવરેજ પ્રદર્શન પછી તક

સામાન્ય પ્રદર્શન છતાં હર્ષિત રાણાએ 2026ના T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું છે. સાઉથ આફ્રિકા સામેની તાજેતરની 3 મેચની T20 સિરીઝમાં તેને ફક્ત 3 વિકેટ લીધી હતી. બીજી મેચમાં તે ખાલી હાથે પાછો ફર્યો હતો.

T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.

આ પણ વાંચો: Team Indiaની ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 4 days ago
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?