By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: T20 World Cup 2026નો શેડ્યૂલ થયો જાહેર ,આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

T20 World Cup 2026નો શેડ્યૂલ થયો જાહેર ,આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

AgraGujarat Rajkot
Last updated: 2025/11/25 at 10:31 PM
4 months ago
Share
T20 World Cup 2026નો શેડ્યૂલ થયો જાહેર ,આ તારીખે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે
SHARE

Contents
આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે.આ ટુર્નામેન્ટની 10 મી આવૃત્તિ દિગ્ગજોની હાજરીમાં શેડ્યૂલ જાહેર

ટી20 વર્લ્ડ કપ 2026 ની શરુઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી થઈ ગયા છે. પહેલો સેમિફાઇનલ કોલકાતામાં અને બીજો કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.

આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે.

2024ના T20 વર્લ્ડ કપની જેમ આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત સિઝનની જેમ, આઠ ટીમો સુપર 8 તબક્કામાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં પહોંચશે

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

<script async src="

” charset=”utf-8″>” style=”position: static; visibility: visible; width: 550px; height: 778px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1993313988906828132″>

ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામિબિયાને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ USA સામે રમશે, જે મુંબઈમાં રમાશે.

ભારત વિરુદ્ધ યુએસએ – 7 ફેબ્રુઆરી (મુંબઈ)

ભારત વિરુદ્ધ નામિબિયા – 12 ફેબ્રુઆરી (દિલ્હી)

ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 15 ફેબ્રુઆરી (કોલંબો)

ભારત વિરુદ્ધ નેધરલેન્ડ – 18 ફેબ્રુઆરી (અમદાવાદ)

આ ટુર્નામેન્ટની 10 મી આવૃત્તિ 

આગામી વર્ષના ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને શ્રીલંકા આ ટી20 ટીમોની વૈશ્વિક ટુર્નામેન્ટનું આયોજન કરશે. ભારત ટાઇટલ બચાવવાના ઇરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટની 10 મી આવૃત્તિ છે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

દિગ્ગજોની હાજરીમાં શેડ્યૂલ જાહેર

દિગ્ગજોની હાજરીમાં ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ICC પ્રમુખ જય શાહ, ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, 2024 માં T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વર્તમાન ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ મિથુન મનહાસ, સચિવ દેવજીત સૈકિયા અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા. ભારતમાં કુલ પાંચ સ્થળોએ મેચોનું આયોજન કરવામાં આવશે, જ્યારે શ્રીલંકાના ત્રણ સ્થળોએ આ વૈશ્વિક ટુર્નામેન્ટની મેચોનું આયોજન કરવામાં આવશે. ભારતમાં, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ મેચોનું આયોજન કરશે.

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

<script async src="

” charset=”utf-8″>” style=”position: static; visibility: visible; width: 550px; height: 745px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1993322501733335226″>

<script async="" src="

” charset=”utf-8″>

ભારત, વેસ્ટ ઇન્ડીઝ અને ઈંગ્લેન્ડે 2-2 ટાઇટલ જીત્યા

T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. ભારતે પ્રથમ એડિશનના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેના 17 વર્ષ પછી ભારતે 2024માં સાઉથ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું.ભારત ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડે પણ 2-2 ટાઇટલ જીત્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ 1-1 વખત ખિતાબ જીત્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 5 days ago
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?