By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    31 minutes ago
    WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    2 hours ago
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    15 hours ago
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    17 hours ago
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/11 at 9:32 PM
3 days ago
Share
Taiwan Earthquake: તાઈવાનમાં ધરા ધ્રુજી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
SHARE

તાઈવાનના પૂર્વ વિસ્તારમાં બુધવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો છે, આ ભૂકંપના ઝટકાના કારણે હુલિએન શહેર અને રાજધાની તાઈપેમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાઈવનના કેન્દ્રીય હવામાન વિભાગ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ 30.9 કિલોમીટર નીચે હતું. તેની પુષ્ટી અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણને પણ કરી છે. ભૂકંપના કારણે મોટા ઝટકા લોકોએ અનુભવ્યા છે.

1 મિનિટ સુધી બિલ્ડીંગો ધ્રુજી

ભૂકંપનું કેન્દ્ર હુલિએન શહેરથી લગભગ 71 કિલોમીટર દક્ષિણમાં હતું. જે તાઈવાનનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં આવે છે. હુલિએનની તુલનામાં તાઈવાનના પશ્ચિમ વિસ્તાગમાં વધારે વસ્તી છે. જ્યાં ભૂકંપ સામાન્ય વાત છે. રાજધાની તાઈપેમાં બિલ્ડીંગો લગભગ 1 મિનિટ સુધી ધ્રુજી હતી, જેનાથી લોકોમાં ડરનો માહોલ છે. જો કે ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું હોવાના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા નથી.

તાઈવાનમાં કેમ આવે છે ભૂકંપના ઝટકા?

તાઈવાન ભૂકંપની દ્રષ્ટીએ સક્રિય ક્ષેત્ર (રિંગ ઓફ ફાયર)માં સ્થિત છે, કારણ કે આ બે ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર છે. આ કારણથી અહીં દર વર્ષે હજારો નાના-મોટા ભૂકંપના ઝટકા આવતા રહે છે. તાજેત્તરમાં જ તાઈવનામાં ભૂકંપ આવ્યો હતો. જેમાં જાન્યુઆરીમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો પણ સામે છે, જેમાં 15 લોકો ઘાયલ થયા હતા અને કેટલીક ઈમારતો તબાહ થઈ ગઈ હતી. 

You Might Also Like

Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

Israel Iran War: તેલ અવીવ-જેરૂસલમ,ગોલાન હાઇટ્સમાં સાયરન વાગ્યા

Botad જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે

World News: મોસાદે 'રાઇઝિંગ લાયન'ને કેવી રીતે આપ્યો અંજામ, શું હતી યોજના?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
સ્પોર્ટ્સ

WTC Final 2025 માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

By 4 days ago
WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?