By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
    14 minutes ago
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ
    1 hour ago
    Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ
    Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ
    2 hours ago
    IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
    IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન
    3 hours ago
    WTC ફાઈનલમાં પિચ કોને કરશે મદદ? બેટ્સમેન કે બોલરો કોણ મચાવશે ધૂમ?
    WTC ફાઈનલમાં પિચ કોને કરશે મદદ? બેટ્સમેન કે બોલરો કોણ મચાવશે ધૂમ?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: 'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી

Last updated: 2025/06/10 at 3:04 AM
4 hours ago
Share
'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
SHARE

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોની ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારો 11મા ભારતીય ક્રિકેટર છે.

મહેન્દ્ર સિંહ ધોની પહેલા બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, સચિન તેંડુલકર, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, નીતુ ડેવિડ અને ડાયના એડુલજીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી હતી. કેપ્ટન તરીકે ધોનીએ 2007નો T20 વર્લ્ડકપ, 2011નો વનડે વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે દુનિયાનો પહેલો એવો કેપ્ટન છે, જેને ICCની ત્રણ અલગ અલગ ICC ટ્રોફી પોતાને નામ કરી છે. ધોનીની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે.

2019માં રમી છેલ્લી ઈન્ટરનેશનલ મેચ

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 350 વનડે રમી, જેમાં 50.57ની એવરેજથી 10773 રન બનાવ્યા. આ દરમિયાન તેને 10 સદી અને 73 અડધી સદી પણ ફટકારી. તેને 90 ટેસ્ટ મેચ પણ રમી, જેમાં તેની એવરેજ 38 થી વધુ હતી. તેને 6 સદી સાથે ટેસ્ટમાં 4876 રન બનાવ્યા. તેને 2019 ના વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી અને પછીના વર્ષે ઓગસ્ટ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું.

મહેન્દ્ર સિંહ ધોની સિવાય ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડન અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર હાશિમ અમલાને પણ ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ICC હોલ ઓફ ફેમ મહાન ક્રિકેટ ખેલાડીઓની સિદ્ધિઓને માન્યતા આપે છે. વર્ષ 2009માં તેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં 122 ખેલાડીઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

You Might Also Like

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

Vasim Akramનો આ મોટો કીર્તિમાન થશે ચકનાચૂર, બૂમરાહ કરશે કમાલ

Lordsમાં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, ઓસ્ટ્રેલિયન મીડિયાને લાગ્યા મરચાં! જાણો કારણ

IPL ફાઈનલ હાર્યા બાદ શ્રેયસ ઐયરે શું કહ્યું? કેપ્ટનશીપને લઈને મોટું નિવેદન

WTC ફાઈનલમાં પિચ કોને કરશે મદદ? બેટ્સમેન કે બોલરો કોણ મચાવશે ધૂમ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી
સ્પોર્ટ્સ

INDvsENG: ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ક્રિકેટરને મળી શકે આ જવાબદારી

By 2 days ago
WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
IPL 2025 બાદ આ દિગ્ગજ ખેલાડીઓ લેશે સંન્યાસ! જુઓ લિસ્ટ
America: એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાની પોસ્ટ હટાવાઈ? મસ્ક સાથે સમાધાન ?
Novak Djokovicની સેમિફાઇનલમાં હાર, કહ્યું ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ…
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?