By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    26 minutes ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    1 hour ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    2 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    3 hours ago
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Tej Pratap Yadavએ સ્વીકાર્યા પોતાના પ્રેમ સંબંધ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Tej Pratap Yadavએ સ્વીકાર્યા પોતાના પ્રેમ સંબંધ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Last updated: 2025/05/24 at 11:00 PM
3 weeks ago
Share
Tej Pratap Yadavએ સ્વીકાર્યા પોતાના પ્રેમ સંબંધ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
SHARE

RJDના નેતા તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. તેઓ 12 વર્ષથી અનુષ્કા યાદવ સાથે પ્રેમ સંબંધમાં છે. બન્ને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરે છે. આ પોસ્ટ બાદ યુઝર્સે પ્રતિક્રિયાઓ આપવાનું શરુ કર્યુ છે. અગાઉ તેજ પ્રતાપ યાદવ તેમના અને તેમની પત્ની ઐશ્વર્યા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં હતા. તેજ પ્રતાપ હાલ વિદેશ યાત્રાએ છે. અને તેમની આ પોસ્ટ સોશિયલ મીડિય પર વાયરલ થઇ રહી છે.

તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવની પ્રેમ કહાની

RJDના નેતા અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી હતી. જે તેમના અંગત જીવન વિશે હતી. અને આ પોસ્ટ દ્વારા મોટો ખુલાસો થયો છે. તેજ પ્રતાપે જણાવ્યુ છે કે, 12 વર્ષથી તેઓ અનુષ્કા યાદવ નામની મહિલા સાથે પ્રેમ સંબંધમાં છે. અને તે તેમના માટે ખાસ છે. તેઓ બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેજ પ્રતાપે પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે, હું તેજ પ્રતાપ યાદવ અને મારી સાથે ફોટોમાં દેખાતી આ મહિલાનું નામ છે અનુષ્કા યાદવ. અમે બન્ને રિલેશનશીપમાં છીએ. અમે 12 વર્ષથી એકબીજાને ઓળખીયે છીએ. હું ઘણા સમયથી તમને આ વાત કહેવા ઇચ્છતો હતો. પરંતુ ખબર ન હોતી પડતી કે કેવી રીતે કહુ. તેથી આજે આ પોસ્ટના માધ્યમથી મારા મનની વાત તમને જણાવી છે. આશા રાખુ છુ કે તમે મારી વાતને સમજી શકશો.

સોશિયલ મીડિયા પર કરી છે પોસ્ટ

તેજ પ્રતાપ યાદવની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ શુભચિંતકોએ પ્રતિક્રિયા આપવાનું શરુ કર્યુ છે. એક તરફ તેમના આ પોસ્ટની પ્રશંસા થઇ રહી છે. તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેમના લગ્ન વિશે કમેન્ટ કરી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, તેજ પ્રતાપ યાદવનું નામ અગાઉ પણ તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં રહ્યુ છે.

વિદેશ યાત્રા પર તેજ પ્રતાપ યાદવ

તેજ પ્રતાપ યાદવ હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ માલદિવમાં સમય વિતાવી રહ્યા છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 17મી મેથી લઇને 23 મે સુધી માલદિવ જવાની પરવાનગી આપી છે. જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ તેજ પ્રતાપ યાદવ પર રાજકિય પક્ષોની નજર છે. તેઓએ તેમના વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા છે. 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 hours ago
RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?