By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Tel Aviv Bomb Blast: ઈઝરાયલના તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Tel Aviv Bomb Blast: ઈઝરાયલના તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

agragujaratnews
Last updated: 2024/07/19 at 6:25 PM
2 years ago
Share
Tel Aviv Bomb Blast: ઈઝરાયલના તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
SHARE

  • હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ માસથી યુદ્ધ યથાવત્
  • ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત
  • તેલ અવીવમાં આવેલા અમેરિકી દૂતાવાસ પ્રચંડ બોમ્બથી ધ્રૂજી ઉઠયું

ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે ત્યારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં અમેરિકી દૂતાવાસ પાસે એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. જો કે મોત અંગેના કોઈ અહેવાલ સામે નથી આવ્યા. આ વિસ્ફોટ પાછળ કોણ જવાબદાર છે એ સત્તાવાર સામે નથી પરંતુ હિઝબુલ્લા અથવા હમાસ હોઈ શકે છે. 

અમેરિકી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો

આજે 19 જુલાઈએ સવારે ઈઝરાયલમાં આવેલા અમેરિકી દૂતાવાસ સહિત બીજા દેશોના દૂતાવાસ પણ આવેલા છે. જેથી અમેરિકી દૂતાવાસ પાસે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટ બાદ સફેદ ધૂમાડો આકાશ તરફ જતો જોઈ શકાતો હતો. જો કે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે અમેરિકી દૂતાવાસ પર આ હુમલો થયો હતો કે બીજે થયો. 

વિસ્ફોટ બાદ તેલ અવીવમાં પોલીસ અને બોમ્સ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શરૂઆતના રિપોર્ટ પ્રમાણે આ ડ્રોન દરિયાઈ રસ્તેથી ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમને થાપ આપી ઈઝરાયલમાં ઘુસ્યું હતું. જો કે આમ છતાં કોઈપણ સંગઠન કે જૂથે આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.

 તેલ અવીવ બોમ્બ વિસ્ફોટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા

મળતી માહિતી અનુસાર ઈઝરાયલમાં થયેલા આ પ્રચંડ બોમ્બ આત્મઘાતી ડ્રોન હુમલો હિઝબુલ્લાએ કરાવ્યો હોઈ શકે છે.

 ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટ

ઈઝરાયલમાં મળતી માહિતી અનુસાર, આ વિસ્ફોટ પછી છરા લાગવાતી ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમાં એક 30 વર્ષીય એક પુરુષ અને એક 20 વર્ષીય યુવતી છે.






You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
રાજકોટ

રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી

Editor By Editor 6 days ago
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?