By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સને 1947ના ભાડા ધારાની મુદ્દતને 5 વર્ષ માટે વધારવા કાયદો સુધારાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સને 1947ના ભાડા ધારાની મુદ્દતને 5 વર્ષ માટે વધારવા કાયદો સુધારાશે

agragujaratnews
Last updated: 2024/02/20 at 7:11 AM
2 years ago
Share
સને 1947ના ભાડા ધારાની મુદ્દતને 5 વર્ષ માટે વધારવા કાયદો સુધારાશે
SHARE

  • સરકાર માર્ચ- 2021માં મુદ્દત વધારવાનું ભૂલી ગઈ હતી !
  • વિધાનસભામાં રજૂ થનારા વિધેયકથી વર્ષો જૂના ભાડુઆતોના અધિકારોને રક્ષણ મળશે
  • મુદ્દત ત્રણેક વર્ષે પૂર્વે 31મી માર્ચ 2021ના રોજ પૂર્ણ થઈ ગઈ છે

ગુજરાત ભાડાં, હોટેલ અને નિવાસ દર નિયંત્રણ અધિનિયમ- 1947ના અમલની મુદ્દત ત્રણેક વર્ષે પૂર્વે 31મી માર્ચ 2021ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ, તે વખતે ભાડા ધારાના નામે ઓળખાતા આ કાયદાના અમલની મુદ્દતને વધારવા, લંબાવવાનું સરકારના ધ્યાન બહાર ગયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. આથી, હવે સરકારે તેમાં પાંચ વર્ષનો વધારો કરવા વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરવાનું નક્કી કર્યુ છે. બજેટ સત્રના અંતિમ દિવસોમાં તેની ચર્ચા હાથ ધરાશે.

ગુજરાતમાં સંયુક્ત રાજ્ય મુબંઈ હેઠળ વહિવટ હતો ત્યારથી જ ભાડુઆતોના અધિકારોના સંરક્ષણ માટે ભાડા ધારો અમલમાં છે. જો કે, આ કાયદાના અમલમાં દર 10 વર્ષે સુધારો કરીને તેની મુદ્દત લંબાવવામાં આવતી રહી છે. છેલ્લે વર્ષ 2011માં તેમાં 10 વર્ષનો મુદ્દત વધારો કરાયો હતો. જે માર્ચ- 2021 સુધી અમલમાં હતા. બરાબર એ જ વર્ષે અર્થાત વર્ષ 2021માં કેન્દ્ર સરકારે ભાડા ધારાના સ્થાને નવો મોડલ એક્ટ અમલમાં મૂકવાનું નિયત કર્યુ હતુ. જેમાં ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચેના કાયદાકીય સંઘર્ષને ટાળવા આ બંને વચ્ચે કરાર એટલે કે સમય આધારીત રેન્ટ એગ્રીમેન્ટ, ભાડના દરોમાં વધારા માટેનો સમય તેમજ ભાડાની મિલકતોના નિયમન માટે રેરાના ધોરણે ટ્રિબ્યૂનલ કે ઓથોરિટી રચવાનો પણ પ્રસ્તાવ હતો. જેનાથી કબ્જો જમાવી લેતા ભાડુઆતો સામે મકાન માલિકને રક્ષણ- સુરક્ષા કવચ ઉપલબ્ધ થઈ શકે. નવો કાયદો અમલમાં આવે તો વર્ષો જૂના એવા ભાડુઆતો કે જેમના અધિકારો ઉપર તરાપ વાગી શકે છે તેમના હિતોને નુકશાન જાય એમ હોવાથી તેમજ કોર્ટકેસ અને વિવાદો વધાવાની આશંકાને પગલે ગુજરાત સરકારે સર્વપ્રથમ સને 1947ના કાયદાની મુદ્દતમાં વધારો કરવાનુ નક્કી કર્યુ છે. જેથી આ કાયદાની મુદ્દત જ્યાં પુર્ણ થાય છે તે 31લી માર્ચ- 2021ના બીજા જ દિવસ 1લી એપ્રિલ- 2021ના રોજથી પાંચ વર્ષ માટે એટલે કે 31મી માર્ચ 2026 સુધી તેનો અમલ કરાવવા વિધાનસભામાં સુધારા વિધેયક રજૂ કરાશે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
રાજકોટ

ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ

Editor By Editor 3 days ago
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?