By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    13 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઈ-સ્પીડ ઈન્ટરનેટના નવા યુગનો આરંભ, એલન મસ્કની Starlink હવે ભારતમાં!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હાઈ-સ્પીડ ઈન્ટરનેટના નવા યુગનો આરંભ, એલન મસ્કની Starlink હવે ભારતમાં!

AgraGujarat Rajkot
Last updated: 2025/12/09 at 6:11 AM
4 months ago
Share
હાઈ-સ્પીડ ઈન્ટરનેટના નવા યુગનો આરંભ, એલન મસ્કની Starlink હવે ભારતમાં!
SHARE

Contents
શું ઈન્ટરનેટ પ્લાનની કિંમત? સરળ સેટઅપ અને મોટા દાવાઓ 30 દિવસની ટ્રાયલ અને અનલિમિટેડ ડેટા

ઇન્તજારની ઘડીઓ પૂરી થઈ છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ Starlink આખરે ભારતમાં આવી પહોંચી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર ભારતીય પ્લાન્સની જાહેરાત કરી દીધી છે, જે ટેક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેના પ્લાન્સની કિંમત જાણીને તમારા હોશ ચોક્કસથી ઉડી જશે.


શું ઈન્ટરનેટ પ્લાનની કિંમત?

જે ગ્રાહકો આશા રાખીને બેઠા હતા કે, Starlink ભારતમાં સસ્તો ઇન્ટરનેટ આપશે, તેમને કદાચ નિરાશા મળી શકે છે. Starlink Indiaની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, ભારતમાં આ સેવા મેળવવાનો ખર્ચ ઊંચો છે. Starlink India નો માસિક પ્લાન રૂપિયા 8,600 થી શરૂ થાય છે. હાર્ડવેર કિટ માટે યુઝર્સે રૂપિયા 34,000 અલગથી ચૂકવવા પડશે. આ કિટમાં એન્ટેના, વાયર, અને વાઇફાઇ રાઉટરનો સમાવેશ થાય છે. એટલે કે, પ્રથમ વખત જોડાવા માટે ગ્રાહકોને એક મોટી રકમ ખર્ચવી પડશે.


સરળ સેટઅપ અને મોટા દાવાઓ

કંપનીનો દાવો છે કે, હાર્ડવેર કિટ ખરીદ્યા પછી યુઝર્સ તેને પોતે જ (Self-Setup) સરળતાથી સેટઅપ કરી શકે છે, અને ઇન્ટરનેટ તરત શરૂ થઈ જશે. Starlink કંપની દાવો કરે છે કે, ઇન્ટરનેટ ડિસરપ્શનનો સવાલ જ નથી, અને સેવામાં શાનદાર સ્થિરતા (સ્ટેબિલિટી) રહેશે. એલન મસ્કની આ સેવા સેટેલાઇટ આધારિત હોવાથી, તેને દેશના કોઈપણ ખૂણામાં લગાવી અને ઉપયોગ કરી શકાય છે.


30 દિવસની ટ્રાયલ અને અનલિમિટેડ ડેટા

શરૂઆતમાં ગ્રાહકોને 30 દિવસનો ટ્રાયલ પીરિયડ મળશે, જેમાં તેઓ અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશે. Starlink Indiaની વેબસાઇટ પર જઈને તમે તમારી લોકેશન (પિન કોડ) અનુસાર પ્લાન અને ઉપલબ્ધતા ચેક કરી શકો છો. નોંધનીય છે કે, આ પ્લાન્સ મુખ્યત્વે રેસિડેન્શિયલ યુઝર્સ માટે છે. Starlink બીજા દેશોમાં ‘Roam’ જેવા પ્લાન્સ પણ ઓફર કરે છે, જેના હેઠળ યુઝર્સ પોતાની એન્ટેના કિટને સાથે લઈને ગમે ત્યાં જઈ શકે છે અને કારની ઉપર પણ માઉન્ટ કરી શકે છે. જોકે, ભારતમાં કઈ કઈ સર્વિસ ઉપલબ્ધ થશે, તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.


શું તમારા વિસ્તારમાં સેવા શરૂ થઈ?

કંપનીએ પ્લાન્સ જાહેર કરી દીધા છે, પરંતુ હાલમાં આ સેવા મર્યાદિત સ્થળો પર જ ઉપલબ્ધ છે. અમે કેટલાક પિન કોડ્સ ટ્રાય કર્યા, અને લગભગ બધામાં હાલમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, તમારા લોકેશન પર અત્યારે સર્વિસ ઉપલબ્ધ નથી. જોકે, તમે તમારું ઇમેઇલ આઈડી વેબસાઇટ પર આપી શકો છો, જેથી તમારા વિસ્તારમાં સેવા શરૂ થતાં જ કંપની તમને નોટિફિકેશન દ્વારા જાણ કરી શકે. Starlinkનું ભારતમાં આગમન એક મોટી વાત છે, જે રિમોટ એરિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાને ક્રાંતિકારી રીતે હલ કરી શકે છે, ભલે તે પ્રીમિયમ કિંમતે હોય!

આ પણ વાંચો – Amreli news: ઈંગોરાળા ગામમાં કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, 2 કલાકની જહેમત બાદ બહાર કઢાયો

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 2 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?