By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    23 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું

Last updated: 2025/05/08 at 6:02 AM
11 months ago
Share
પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું
SHARE

પૌરાણિક કથાઓ અનુસાર કૂર્મ અવતારમાં ભગવાનના કાચબારૂપી અવતારનાં દર્શન થાય છે. કૂર્મ અવતારનો સંબંધ સમુદ્રમંથનના પ્રયોજન સાથે જોડાયેલો છે. ધર્મગ્રંથોમાં વર્ણિત કથાઓ અનુસાર દૈત્યરાજ બલિના શાસનમાં અસુર-દૈત્યો ખૂબ જ શક્તિશાળી બની ગયા હતા અને તેમને દૈત્યગુરુ શુક્રાચાર્યની મહાશક્તિ પણ મળેલી હતી.

દેવતા તેમનું કંઈ જ અહિત કરી શકતા નહોતા, કારણ કે એકવાર પોતાના ઘમંડમાં ચૂર દેવરાજ ઈન્દ્રને કોઈ કારણસર નારાજ થઈને મહર્ષિ દુર્વાસાએ શાપ આપીને શ્રીહીન કરી દીધા હતા. જેના કારણે ઈન્દ્ર શક્તિહીન થઈ ગયા હતા. આ જ અવસરનો લાભ લઈને દૈત્યરાજ બલિએ ત્રણ લોકો પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું અને ઈન્દ્ર સહિત દેવતાગણ ભટકવા લાગ્યા.

દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરે છે કે તેઓ તેમને આ સંકટમાંથી બહાર કાઢે ત્યારે બ્રહ્માજી સંકટમાંથી મુક્તિ માટે દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને પોતાની વિપદા સંભળાવી. દેવગણોની વિપદા સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવાની સલાહ આપે છે, જેથી ક્ષીર સાગરનું મંથન કરીને દેવતાઓ તેમાંથી નીકળનારા અમૃતનું પાન કરી શકે અને અમૃત પીને તેઓ અમર બની જાય. તેનાથી તેમનામાં દૈત્યોનો સામનો કરવાનું સામર્થ્ય આવશે.

ભગવાન વિષ્ણુના આદેશ અનુસાર ઈન્દ્ર દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવા માટે તૈયાર થઈ ગયા. સમુદ્રમંથન કરવા માટે મંદરાચલ પર્વતને મથાની તથા નાગરાજ વાસુકિને દોરડું બનાવ્યા. મંદરાચલને ઉખાડીને સમુદ્રમાં નાખવામાં આવ્યો તો તે ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર એટલે કે કચ્છપ અવતાર લઈને સમુદ્રમાં આવીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લે છે. સમસ્ત લોકપાલ દિકપાલ તેમની કૂર્મ આકૃતિમાં સ્થિત થઈ જાય છે અને ભગવાન કૂર્મની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપથી ફરવા લાગે છે. આ રીતે સમુદ્રમંથન થઈ શક્યું. સમુદ્રમંથન દરમિયાન નીકળેલું અમૃત પીને દેવતાઓ અમર થઈ ગયા અને દાનવોનો સામનો કરી શક્યા.

કૂર્મ જયંતીનું મહત્ત્વ

વૈશાખી પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુએ કૂર્મનું રૂપ ધારણ કર્યું હતું, તેથી તે દિવસ કૂર્મ જયંતી તરીકે મનાવાય છે. શાસ્ત્રોએ આ દિવસનું ઘણું મહત્ત્વ જણાવ્યું છે. આ દિવસે નિર્માણસંબંધી કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે યોગમાયા સ્તંભિત શક્તિની સાથે કૂર્મમાં નિવાસ કરે છે. કૂર્મ જયંતીના અવસરે ઘરનો વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. નવું ઘર, ભૂમિ વગેરેના પૂજન માટે કૂર્મ જયંતી શ્રેષ્ઠ રહે છે.

કૂર્મ વ્રત-મંત્ર

કૂર્મ જયંતીના દિવસે સ્નાનાદિ કાર્યથી પરવારીને ઘરના મંદિરમાં અથવા બાજઠ પર ભગવાન વિષ્ણુના કૂર્મ સ્વરૂપની મૂર્તિ કે તસવીર મૂકવી. ધૂપ-દીપ કરીને આરતી ઉતારવી તથા ભોગ ધરાવવો. એકટાણું અથવા આખા દિવસનો ઉપવાસ કરવો. સાંજે ફરીથી વિધિવત્ પૂજન કરવું. રાત્રિ જાગરણ કરીને ભજન-કીર્તનમાં સમય વ્યતીત કરવો. બીજા દિવસે શુભ સમયમાં ઉત્થાપન કરવું. આ વ્રત-પૂજા દરમિયાન નીચેના મંત્રોમાંથી કોઈ એકનો યથાશક્તિ જાપ કરવો.

– ૐ કૂર્માય નમ: ।

– ૐ હાં ગ્રી કૂર્માસને બાધામ નાશય નાશય।

– ૐ આં હ્રીં ક્રોં કૂર્માસનાય નમ:।

– ૐ હ્રીં કૂર્માય વાસ્તુ પુરુષાય સ્વાહા।

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 23 hours ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?